________________
સટ્ટ
૨૧૯
૧૩–વિમલનાથ ભગવાનનુ' ૬૦ લાખ વર્ષનું આયુષ્ય અને ૬૦ ધનુષ્યનું શરીર. ૧૪–અનંતનાથ ભગવાનનુ` ૩૦ લાખ વર્ષોંનુ આયુષ્ય અને ૫૦ ધનુષ્યનું શરીર. ૧૫-ધનાથ ભગવાનનુ ૧૦ લાખ વર્ષનું આયુષ્ય અને ૪૫ ધનુષ્યનું શરીર. ૧૬-શાંતિનાથ ભગવાનનું ૧ લાખ વર્ષનું આયુષ્ય અને ૪૦ ધનુષ્યનું શરીર. ૧૭-કુંથુનાથ ભગવાનનું ૯૯ હજાર વર્ષનું આયુષ્ય અને ૩૫ ધનુષ્યનું શરીર. ૧૮-અરનાથ ભગવાનનુ ૮૪ હજાર વનું આયુષ્ય અને ત્રીશ ધનુષ્યનુ' શરીર. ૧૯-મલ્લીનાથ ભગવાનનું ૧૫ હજાર વ તુ આયુષ્ય અને પચ્ચીસ ધનુષ્યનું શરીર, ૨૦-મુનિસુવ્રત સ્વામીનુ` ૩૦ હજાર વસ્તુ આયુષ્ય અને વીશ ધનુષ્યનું શરીર. ૨૧-મિનાથ ભગવાનનું ૧૦ હજાર વર્ષનું આયુષ્ય અને પદર ધનુષ્યનું શરીર. ૨૨-નેમિનાથ ભગવાનનુ ૧ હજાર વર્ષનું આયુષ્ય અને દશ ધનુષ્યનું શરીર, ૨૩-શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ ૧૦૦ વર્ષનું આયુષ્ય અને નવ હાથનુ શરીર. ૨૪-શ્રી મહાવીર સ્વામીનું ૭૨ વર્ષીનુ આયુષ્ય અને સાત હાથનું શરીર.
એ સર્વે તીર્થંકર ભગવંતના આયુષ્ય અને શરીર પ્રમાણ બીજા મનુષ્યા કરતા કઈક અધિક જાણવા. પાંચમા આરામાં મનુષ્યેનુ' સે। વર્ષનું આયુષ્ય અને સાત હાથની ઊંચાઈનું શરીર પ્રમાણ. છઠ્ઠા આરામાં મનુષ્યાનુ` સેાળ વસ્તુ આયુષ્ય અને બે હાથનુ શરીર પ્રમાણ હાય છે. વર્તમાન ચેાવીસીમાં બાવીશમા તીર્થંકર નેમિનાથના તીમાં આ દશ ધનુષ્યના શરીરવાળા નારદમુનિ છે. जिनमभ्यदधच्चत्र—वर्ती स्वामिन्नसौ मुनिः । कथमत्र समायातो दुर्लध्ये पादचारिणां ॥ ५९ ॥ उवाच भगवान् जंबू — द्वीपदक्षिणभारते । नवमो वासुदेवोऽस्ति, कृष्णाख्यो धर्मध्यानवान् ||६०॥ तत्पुत्रो जातमात्रश्च, केनापि वैरतो हृतः । तस्य शुद्धिं समादातु - मयमेतोऽस्ति मेंति ॥ ६१ ॥ શુદ્રસ્ય મહાચર્યેળ, ફેશવરત્યયાળિઃ । તસ્ય વિદ્યતે વિદ્યાવિહાોમામિની ૬૨/ પશ્રિમતિ સર્વત્ર, દુધવા વિઘવા તથા । સ્થાપના ન મૂળાનાં, વર્તતંતઃપુરેષિ તાદ્દશા
ભગવાન સિમ'ધર સ્વામી પાસેથી ભરતક્ષેત્રનું વર્ણન સાંભળીને પદ્મનાભ ચક્રવતી એ પૂછ્યું:–‘સ્વામિન્, દુલવ્ય એવા આ મહાવિદેહક્ષેત્રમાં આ મુનિ ભરતક્ષેત્રથી પગે ચાલીને કેવી રીતે આવ્યા હશે? અને કયા કારણે આવ્યા છે ?” ભગવંતે કહ્યુંઃ -રાજન્, જ બૂદ્વિપના ભરતક્ષેત્રમાં ધર્મ ધ્યાનમાં તત્પર નવમા કૃષ્ણ નામના વાસુદેવ છે. જન્મતાની સાથે તેના પુત્રનું કેાઈ વૈરીએ અપહરણ કર્યુ છે. મારી પાસેથી તેની ભાળ મેળવવા માટે અહી આવ્યાછે. દેશિવરતિને ધારણ કરનારા શુદ્ધ બ્રહ્મચારી એવા આ નારદમુનિ પાસે આકાશગામિની વિદ્યા છે. મનેાહર એવી વિદ્યાના બળે તેઓ સત્ર પરિભ્રમણ કરી શકે છે, રાજાએના અંતઃપુરામાં જતા પણ તેઓને કોઈ રોકી શકતુ' નથી.