________________
સગર
૧૩
બીજા ગઢમાં સધળાયે તિર્યા અને ત્રીજા ગઢમાં દેવ અને મનુષ્યનાં વાહનો રહે છે.
સમવસરણની ચાર દિશામાં ચાર સુંદર વાવડીઓ હોય છે. તેમાંની એકેક વાવડી ગેળાકારે અને સમરસ હોય છે. પ્રથમગઢમાં પીળા વર્ણવાળાં વૈમાનિક, વેતવર્ણવાળા વ્યંતરે, લાલ વર્ણવાળા જોતિષી દેવો અને શ્યામવર્ણવાળાં ભવનપતિ દે રહેલા હોય છે. એમનામનો દેવ ધનુષ્ય, યમનામને દેવ દંડ, પાશવદેવ પાશ અને શ્રમણ નામના દેવ હાથમાં ગદા લઈને ઉભા રહે છે. તેની સાથે ઉભેલા લક્ષવર્ણવાળે જય, રક્તવર્ણનો વિજય, પીતવર્ણને જિત અને શ્યામવર્ણનો પરાજિત દેવ શેભે છે. સુવર્ણના ગઢમાં હાથમાં પાશ લઈને અભવાંકુશા અને ધારિણી નામની બે દેવીઓ ઉભેલી છે. સુરતુબ, ખટ્વાંગ, કપાલિ અને સમી. લય નામના ચાર દેવ ત્રીજાગઢની બહાર ચારે દિશામાં ચાર દ્વારપાલ તરીકે ઉભા રહે છે. જાથા કરતા અધિક આવા પ્રકારની સમવસરણની સુંદર રચના પિતાની સગી આંખે જોઈને નારદજી હર્ષથી રોમાંચિત બની ગયા. ખરેખર હું ધન્ય છું કે ભરતક્ષેત્રમાંથી અહિં આવીને આવી અદ્ભુત સમવસરણની રચના મને જોવા મળી. સારું થયું કે કૃષ્ણની સાથેની મારી મિત્રી અને તેના પુત્રના હરણનું દુખ....એ બધું સારા માટે થયું કે જેથી પુત્રની બેજ માટે અહીં આવ્યું, તે સમવસરણની અદ્દભુત રચના અને સાક્ષાત્ સીમંધર-સ્વામિના મને દર્શન થયાં ! આ પ્રમાણે હષાંન્વિત બનેલા નારદજી ત્રણ પ્રદક્ષિણા દઈ, મસ્તકે અંજલિ કરીને ભગવાન શ્રી સિમંધર સ્વામીની સ્તુતિ કરવા લાગ્યા.
श्रीसीमंधरसाय, सार्वापायनिवारिणे । स्मरगर्वविनाशाय, सुपर्वसुखदायिने ॥८६॥ संसारस्थितिमुक्ताय, विविक्ताय भवावनेः । प्रभूतज्ञानयुक्ताय, संसिक्ताय शमामृतैः ॥८७।। भूयो देवाधिदेवाय, कृतसेबाय वासवैः । प्रणमन्नरदेवाय, श्रितदेवाय ते नमः ॥८॥ यद्यपि ज्योतिषामिंद्र, कलावानस्ति चंद्रमाः।तथाषि स्वकलंक न, मूर्ध्नः स्फेटियितुं क्षमः ।।८९॥ मनुष्यलोकजातोऽपि, त्वं भवाप्तींद्रतोज्झितः । देवासुरमनुष्याणां, कलंक हरसे द्रुतं ॥९॥ निःशेषदोषसंहारी हारी, त्वं वर्तसे गुणैः । सदोषवस्त्वानाहारी, बिहारी भूरिभूमिषु ॥११॥ दीनानामुपकारी त्वं, विकारी न मनोभुवा । आकारीरूपिमर्येष्वपकारी निर्दयांगिषु ॥१२॥ निर्वाणपदसंचारी, विचारी सुकृताध्वनः । आचारी धमिलोकेषूपचारी मदनामये ॥१३॥ [निःशेषदोषसंहारी वर्तसे सद्गुणैः सह । स तु दोषाकरो ज्ञातो झुपमीयेत किं त्वया ॥९४॥] प्रकाशी सूक्ष्मवस्तूनां, विकाशी नृसरोरुहां । उदासीनः समस्तेऽपि-दासीकृतसुरोऽसि च ।।९५।। निःशरण्यस्य मर्त्यस्या-सि त्वं शरणकारणं । अतीतानागतवर्त-मानसंशयहारकः ॥९६॥ संसारे बहवो देवा, देवशब्दस्य वाचकाः । लोकसंतापकत्वेन, जाता एकारवर्जिताः ॥९७॥ संसारतारणाभाथ, देवस्त्वमेव वर्तसे । दीनोद्धारविधानेन, त्वमेव करुणापरः ॥९८।।