________________
૨૦૮
શાંબ--પ્રદ્યુમ્ન ચરિત્ર
असि त्वं जजनी यस्य, पिता यस्य चतुर्भुजः । यो जातो यदुवंशे च, भाग्यवानेव भाव्यसौ ३०॥ मारितो म्रियते नासौ, जितोऽपि जीयते न च । यस्मिन् भविष्यति स्थाने, सौख्यवानेव तत्र सः३१ पुत्रदुःखनिराकारि, श्रुत्वा नारदभाषितं । बभाण रुक्मिणी स्वामिन् ! प्रमाणं वचनं तव ।।३२।। किंचिच्छोकनिवृत्तां तां, ज्ञात्वा वचनचेष्टया । प्रत्ययोत्पादनार्थ च, जजल्प नारदो मुनिः।।३३।। समभूदतिमुक्तर्षि-आनी निखिलवस्तुवित् । कंसस्य सोदरः सोऽपि, महानंदपदं दधौ ।।३४।। श्रीमन्नेमिजिनो ज्ञान-त्रयीयुक्तोऽत्र सांप्रतं । नासौ तं भाषते सत्य-वचनोपि गभीरधीः ॥३५॥ ततस्तव तनूजस्य, शुद्धिप्रश्नाय रुक्मिणि ! । यास्यामि प्राग्विदेहेऽहं, दुर्लध्ये पादचारिणा ॥३६॥ नगरी पुंडरीकिण्य-स्ति सत्र नगरीवरा । श्रीमान् सीमंधरस्वामी, तत्रास्ते विहरन् जिनः ।।३७।। तत्र गत्वा समाचारं, तव पुत्रस्य शुद्धिजं । समानीय प्रदास्यामि, ज्ञेयमत्र दृढं वचः ॥३८॥ तदाह रुक्मिणी तात परोपकारकर्मठः । तव वाक्यं हि कल्याणं, भूयात्तेन ममापि तत् ॥३९।।
ત્યાર પછી કૃષ્ણ નારદજીને કહ્યું –“મુનિવર, હું તે આપના વચનથી કંઈક સ્વસ્થ બન્યો છું પરંતુ જેના રૂપનું આલેખન કરી એ ચિત્રપટ મને બતાવેલે, એ તમારી માનેલી પુત્રી અને મારી પ્રાણવલલભા રુકિમણી, જેણે નવમાસથી અધિક દિવસ સુધી કુક્ષિમાં પુત્રને ધારણ કરેલે, એ પુત્રના વિયેગથી હાલ દુઃખી દુઃખી બની ગઈ છે. માટે ત્યાં જઈને એને તમે પ્રતિબોધ કર.” કૃષ્ણનું વચન પ્રમાણ કરીને પંડિત શિરોમણી નારદ તરત જ ત્યાંથી ઉઠીને રૂકિમણીના મહેલે ગયા. નારમુનિને આવતા જોઈ રૂમિણે તરત જ ઉઠીને વિનયપૂર્વક આસન આપી પ્રણામ કરીને ઉભી રહી. “અહ, પુત્રને વિગ હોવા છતાં આ સ્ત્રી વિનય મૂકતી નથી. ખરેખર, મહાપુરૂષે સુખદુખમાં સમચિત્તવાળા રહે છે. આ પ્રકારે વિચારતા નારદ ઉદાસીન રુકિમણીને જોઈને બોલ્યા-દિકરી, કેમ તને સારું છે ને ? બસ, બીચે બેસ” વિરહાનલથી દાઝેલી રુકિમણી નારદના પિયુષ પૂર્ણ શિતલ વચનથી સિંચાણી. પુત્ર વિયેગની દુખરૂપી આગને શાંત કરવા માટે નિસાસા મૂકતી ગાઢ સ્વરે રૂદન કરવા લાગી. “હે મુનિ, મને રૂદન કરતી અટકાવો નહી. હું તમારા દેખતાં જ મારા પ્રાણ નો ત્યાગ કરૂં છું. કેમ કે જે માતાએ મને ગર્ભમાં રાખી જે પિતાથી હું ઉત્પન્ન થઈ અને એક જ માતાના ઉદરમાંથી ઉત્પન્ન થયેલે ભાઈ તે માતા-પિતા બંધુ મારા દુખમાં ભાગ લેનારા, મારા દુખને સમજનારા બધા દૂર રહ્યા છે. અહીંયા મારૂં કોણ છે ! હાલ તે માતાપિતાબંધુ જે ગણો તે તમે જ છે. અચિંત્યશક્તિમાન અને પરોપકાર કરવામાં અગ્રેસર એવા આપ હેવા છતાં મારા પુત્રને કોઈ દુષ્ટ હરી ગયો તે હે! પિતા હવે મારે આ જીવિતનું શું પ્રયજન છે? માટે હે મુનીશ્વર, મને મરતી ના રેકો. હું હમણાં જ મારા પ્રાણને ત્યાગ કરૂં છું.' રૂક્િમણીની આવી બેદયુક્ત વાણી સાંભળીને નારદને ભય લાગ્યો : “રખેને