________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तथा श्रीवृषभस्याभू-भरतो धर्मकर्मकृत् । तीर्थयात्राकृते सर्व-मप्येतत्तेन कारितं ॥२४॥ पुनरप्यवदन्जन्हु-कुमारः सचिवान्प्रति । अन्यमेतादृशं शैलं, यूयं पश्यत सादरं ॥२५॥ यथाहमपि तत्रैव, यथाशक्ति शिलोच्चये। प्रासादान् प्रतिमाश्चार्ह--नाथानां कारयाम्यलं ॥२६॥ भृत्यजन्हुकुमारस्या--ज्ञया विष्वग्विलोकितं।तथापि क्वापि तेऽद्राक्षु-र्नान्यमष्टापदोपमं ॥२७॥ समेत्य कथयामासुः, परितः प्रविलोक्य ते।स्वामिन्नेतादृशः शैलो--ऽपरः कोऽपि न दृश्यते ।।२८॥ श्रुत्वेति कथितं जन्हु-कुमारेण मनीषिणा । यद्येवं क्रियते तद्य-स्यैव रक्षा विशेषतः ॥२९॥ शास्त्रेऽपि हि नवीनानां, प्रासादानां विनिर्मितेः । फलमष्टगुणं प्रोक्तं, जीणेचैत्योध्धृतौ जिने ॥३०॥ एवमेवास्त्विति प्रोचे, सर्वैरप्यनुचारिभिः । उद्यमो विहितस्तेन, तीर्थरक्षाकृते ततः ॥३१॥ खानिता दंडरत्नेन, सहनयोजनावनिः । यथा निपतिता धृलि-भवनाधिपधामसु ॥३२॥ अज्ञातपूर्विणो नाग-कुमारा भीतिभाजिनः । शरणं मार्गयंतोऽगु-ज्वलनप्रभसन्निधौ ॥३३॥ तेषां वचनमाकर्ण्य, महोद्वेगनिबंधनं । प्रधुन्ध चाबविज्ञान, ज्ञातवान् ज्वलनप्रभः ॥३४॥ उत्पातं भावयन् सोऽपि ज्वलन् कोपेन वह्निवत् । विर्य विकृताकारं- तत्रागाद्रक्तलोचनः।।३५॥ एत्य च प्रेक्ष्य जन्वादी-श्चक्रिणस्तनुजान् जगौ । दुरात्मनः किमारब्धं, कर्मेदं सुखहानये।।३६॥ खातिकाकरणं ह्येवं, भूमेश्च खननं तथा। अद्यप्रभृति न ज्ञातं, न श्रुतं वा कदाचन ॥३७।। कोपो नागकुमाराणां, भवेढ्यान् भयावहः । भवेयुः पूजनीयास्ते, मनुष्येण सुखैषिणा ।।३८॥ अर्हणाप्रविधानार्थ, युष्माभिः किं दुरात्मभिः । तेषां मूय॑भियोगेन, धूलिः प्रक्षिप्यतेऽतुलाः।।३९॥ ज्वलनप्रभमालोक्य, कोपाटोपोपटंकितं । जगाद विनयाजन्हु--कुमारो मृष्टया गिरा ॥४०॥ स्वामिन्नज्ञानतोऽस्माभि--जनितं यत्क्षमस्व तत् । नातःपरं करिष्यामः, कथयित्वेति तोषित:४१ असौ संतोषितो यावत् , स्वकीय स्थानकं गतः । परिखा जनिता किंतु, न वरा सलिलंविना।४२।
ત્યાર પછી શ્રેષ્ઠ હાથી, ઘોડા, રથ, પાયદલ આદિ ચતુરંગી સેનાની સાથે જન્દુકુમારે પિતાને પ્રણામ કરી શુભ દિવસે પ્રયાણ કર્યું. માર્ગમાં આવેલા ઘણાં ગામ, નગર, અને જંગલેના કુતૂહલેને જોતા હર્ષિત થયેલા જહુકુમાર અનુક્રમે અષ્ટાપદ પર્વતની તલેટીમાં સમસ્ત સૈન્યને પડાવ નાખ્યો. સૈન્યને તલાટીમાં રાખી, પરિવારની સાથે અષ્ટાપદ પર્વત ઉપર રહેલા જિનમંદિરોના દર્શન કરવા માટે પર્વત ઉપર આરોહણ કર્યું. ત્યાં મંદિરમાં રહેલા જિનબિબોની રચના જોઈ પૂજન કરી. વંદન કરીને કુમારને ખૂબ જ આનંદ થયે. આનંદિત બનેલા જન્ડકુમારે બુદ્ધિનિધાન મંત્રીશ્વરેને પૂછ્યું – “આવાં મોટા સુંદર જિનમંદિર અને જિનબિંબે કેને કરાવ્યાં ?” મંત્રીશ્વરે વિનયપૂર્વક કહ્યું - આપ જેમ સગર ચક્રવતીના જયેષ્ઠ પુત્ર છે તેમ શ્રીષભદેવ પ્રભુના ભરત ચક્રવતી નામના ધર્મકાર્યમાં રક્ત જયેષ્ઠપુત્ર હતા. તે ભરત ચકીએ તીર્થયાત્રાને માટે આ સઘળા મંદિર અને જિનબિંબ કરાવ્યાં છે.” ફરીથી