________________
સગ-૬
જહુકુમારે મંત્રીને કહ્યું –“આ પર્વત સરખે બીજે કઈ પર્વત હોય તે તપાસ કરે. તેથી હું પણ તે પર્વત ઉપર જિનેશ્વર ભગવાનના મંદિરે અને પ્રતિમાઓ કરાવું.” આ પ્રમાણે જન્ડકુમારના આદેશથી સેવકોએ ચારે બાજુ તપાસ કરી પરંતુ અષ્ટાપદ પર્વત જેવો બીજો કોઈ પર્વત જોવામાં આવ્યું નહીં. તેથી પાછા ફરીને જન્દુકુમારને કહ્યું – “સ્વામિન, અષ્ટાપદ સરખો બીજે કોઈ પર્વત ભારતમાં દેખાતો નથી. આ સાંભળીને બુદ્ધિશાળી જલ્ડકુમારે કહ્યું કે “તે એમ કરીએઆ તીર્થની વિશેષ પ્રકારે રક્ષા કરીએ. શાસ્ત્રમાં જિનેશ્વર ભગવંતે કહ્યું છે કે “નવા મંદિરના નિર્માણ કરતાં જિર્ણોદ્ધાર કરવાનું આઠગણું ફલ હોય છે.” જહુકુમારની વાત સાંભળીને બધા બંધુઓ, મંત્રીઓ અને અનુચરોએ અનુમોદન આપ્યું - બરાબર છે એમ જ કરીએ. તીર્થરક્ષા માટે ઉદ્યમ કરીએ.” આ પ્રમાણે સર્વેની સંમતિથી જહુકુમારે દંડરન વડે એક હજાર જન નીચે સુધીની ભૂમિ પેદાવી, જેથી ભુવનપતિદેવના આવાસોમાં ધૂળ (માટી) પડવા લાગી. આ વાતથી અજાણ નાગકુમારના દેવે ભયભીત બનેલા શરણને શોધતા પિતાના ઈન્દ્ર વલનપ્રભની પાસે ગયા. અને પિતાના ભયનું કારણ બતાવ્યું. મહાઉદ્વેગના કારણરૂપ દેવની વાત સાંભળીને જ્વલનશે અવધિજ્ઞાનથી બધું જાણી લીધુ. ક્રોધથી ધુંઆપૂંઆ થયેલે જ્વલનપ્રભ લાલને અને ભયંકર નાગનું રૂપ વિમુવી ઉત્પાતને કરતે ચારે બાજુ અગ્નિકણોને વેરતો આવ્ય, આવીને જન્દુકુમારને કહ્યું -“અરે, દુરાત્મા, પાપી,આ તે શું આદર્યું છે ! તારા સુખને નાશ કરવાની ચેષ્ટા કરી રહ્યા છે - આ રીતે ભૂમિ પેદવાનું અને ખાઈ બનાવવાનું કાર્ય આજ સુધી ક્યાંય જોયું નથી અને સાંભળ્યું પણ નથી. વળી નાગકુમાર દેવેનો ક્રોધ ઘણે ભયાનક છે. સુખાભિલાષી મનુષ્ય તે તેઓની પૂજા કરવી જોઈએ ત્યારે તમે દુરાત્માએ તે પૂજાના બદલે નાગકુમારના માથા ઉપર ધૂળને વરસાદ વરસાવી રહ્યા છે. આ પ્રમાણે ક્રોધની જ્વાલાઓથી ભભૂકી રહેલા જવલનપ્રભને જોઈને વિનયપૂર્વક મધુરવાણુથી જહુકુમારે કહ્યું -સ્વામિન, અજ્ઞાનપણાથી અમારાથી જે કાંઈ થયું તેની અમે વારંવાર ક્ષમા માગીએ છીએ. હવેથી આવું નહીં કરીએ.” આ પ્રમાણે મધુર વચનથી જવલનપ્રભને શાંત કર્યો. શાંત થયેલે વલાપ્રભ પિતાના સ્થાને ગયે. विमृश्येति कुमारेण, दंडरत्नेन तावता।मंदाकिन्याः प्रवाहोऽपि, समानीतोऽवनीतले ॥४३॥ एकांते मिलिता प्रायः, पुरुषेण सहांगना । यथाद्रवीभवेद्वेगाद्, दृढत्वेनापि संगता ॥४४॥ अद्भुतं परिखामध्ये, नपुंसकेन वारिणा । मिलिता च द्रवीभूता, खरापि पृथिवी तदा ॥४५॥ मूर्ध्नि नागकुमाराणां, धूलिचूर्ण गतं पुरा । तैर्ज नितुं विलेपस्य, कृतये प्रेषितं जलं ॥४६॥ देहे लिप्ते यथा तापो, निर्गच्छेद्वहिरंजसा । धूलिजलविलेपेन, कुत्तापो न्यसरत्तथा ॥४७॥ अहो दुरात्मनामेषा--मपराधो मयैकशः।क्षांतस्तथापि नो शांता-स्तत्फलं दर्शयाम्यथ ॥४८॥ विचिंत्येति भुजंगेशो, ज्वलन् ज्वलनसन्निभः । विचक्रे दृग्विषान् सन् , दृष्टमात्रेण घातकान्॥४९॥ ૨૫.