________________
સગ -૬
૧૯૧
जगाद जनफो वत्स, सा काऽस्ति कामना तव । परिपूर्णा न जाता या, जनके मयि सत्यपि ॥१०॥ प्रसन्नवदनेनेति, तातेन प्रतिपादिते । जजल्प पितरं जन्हु-कुमारो विनयान्वितः ॥११॥ श्रीतात चेत्प्रसन्नोऽसि, स्वरत्नानि चतुर्दश । समस्तं कटकं सर्वा-मपि बंधुंश्च देहि मे ॥१२॥ तैः साकं पर्यटन्नन्य-देशतीर्थवसुंधरां । निरीक्ष्य त्वत्प्रसादेन, स्वां वांछां पूरयाम्यहं ।।१३। मयि सत्यपि चेदस्य, नेयं पूणीभविष्यति । कामना मानसी तर्हि, मयका जनकेन किं ॥१४॥ विचार्ये ति पिता प्राह, जन्हुकुमार तावकी । या या स्पृहा भवेत्सा सा, पूर्णीकार्या त्वयेच्छया।।१५। प्रसन्नं वचनं वस्तु-निशम्य श्रवणामृतं । कुमारोऽमूमुदत्सवे, शीतलीभूतविग्रहः ॥१६॥
સગર પણ ચક્રવત નામકર્મના ઉદયથી અનુક્રમે ભરતના છ ખંડ સાધી ચેસઠ હજાર રાણીઓની સાથે સાંસારિક સુખનો અનુભવ કરતાં તે સગર ચક્રવતીને શૂરવીર, પરાક્રમી અને તેજસ્વી એવા સાઠ હજાર પુત્ર થયા. તે સાઠ હજારમાં મોટા જહુકુમાર નામના પુત્ર, જિર્ણોદ્ધાર, યાત્રા આદિ ધર્મકાર્યમાં તત્પર હતા. એક દિવસે જન્ડકુમારે પિતાના વિનયાદિ ગુણથી પિતા સગર ચક્રવતીને ખૂબ ખૂશ કર્યા. હર્ષિત થયેલા પિતાએ પુત્રને કહ્યું -“પુત્ર, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ ! જહુકુમારે કહ્યું – પિતાજી, જે આપ મારા પર સંતુષ્ટ થયા છે તો કૃપા કરીને મારી એક ઈચ્છાને પૂર્ણ કરો. સગરચક્રવર્તીએ કહ્યું – બેટા, (૧) મારા જે પિતા શું પુત્રની મનોકામના પૂર્ણ ના કરે ? (૨) તારી જે ઈચ્છા હોય તે કહે! પિતાના સંતોષકારક વચન સાંભળીને જન્દુકુમારે વિનયપૂર્વક પિતાને કહ્યું “પિતાજી, આપ મને આપના ચૌદરત્નો સહિત ચક્રવતી સૈન્ય આપે. હું મારા બધા બંધુઓની સાથે સમસ્ત ભારતનું પર્યટન કરવા માટે જાઉં. ભારતમાં રહેલા દેશે, તીર્થભૂમિએ જોઈને મારી મનેકામના પૂર્ણ કરૂં.” “મારા જે ચક્રવર્તી પિતા હેવા છતાં મારા પુત્રની ઈચ્છા પૂર્ણ ના કરૂં તે પિતા એવા મારૂં શું મહત્વ આ પ્રમાણે વિચારીને સગરે કહ્યું - જન્ડકુમાર, તારી જે જે ઈચ્છા હોય તે બધી ઈચ્છાઓ પૂર્ણ કર.” પિતાના પ્રેમપૂર્ણ અમૃત સમાન વચન સાંભળીને જન્દુકુમાર આનંદ વિભેર બની ગયા. ततः प्राज्यैर्गजैश्च-पदातिमिस्ततः समं । प्रणम्य तातपादांश्च, जन्हुर्ययौ शुभे दिने ॥१७॥ नगराणामनल्पानां, ग्रामाणामध्ववर्तिनां । काननानां च पश्यन् स, कुतूहलान्यमोदत ॥१८॥ अनुक्रमप्रसंगेन, प्राप्याष्टापदपर्वतं । तस्यैवोपत्यकायां स सर्व बलं न्यवेशयत् ॥१९॥ निवेश्य कटकं तत्र, परिवारेण भूयसा।आरुरोहोपरिष्टात्स, जिनेंद्रानभिवंदितुम् ॥२०॥ जिनप्रासादबिंबानां, रचनामवलोक्य च । अचित्वा तानि वंदित्वा, कुमारो हृद्यमूमुदत् ॥ २१॥ जन्हुः प्रमुदितः प्राह, भो धिसखा विशारदाः।प्रासादरचना केनै–ता जिनार्चाश्च कारिताः ॥२२॥ इति पृष्टे कुमारेण, विनयान्मंत्रिणाऽवदन् । यथा त्वमंगजो ज्येष्टः, सगरस्य बभूविथ ॥२३॥