________________
૧૮૮
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દાસીના મુખે જન્મજાત પુરાના વિયેગથી ખુબ દુખી અને વિકલાં થયેલી ક્રિમની દશા સાંભળીને કૃષ્ણ ચિંતા કરવા લાગ્યા -“મારી અમહિષી રૂપલાવણ્યથી યુક્ત એવી સત્યભામાને પોતાના ગુણે અને સૌંદર્યથી જેણે જીતી લીધી છે, એવી મારી પ્રાણપ્રિયા રુકિમણની આવી દશા ? ખરેખર હું જ પાપી છું - મારા જ હાથમાંથી પુરાનું હરણ થયું. તે મારે આ રાજ્ય અને આ જીવનથી શું? આ પ્રમાણે કૃષ્ણ શકાતુર થઈને ચિંતામગ્ન બની ગયા.
सर्वेऽप्याकारिताः पौरा, बांधवा यादवा अपि । नरकारातिना सूनु–विप्रयोगानुषंगिना।।७३॥ तान् समाकार्य गोविदः, कथयामास दुःखतः । युष्माभिरपराधो मे, शंतव्यः सकलोऽपि च।।७४॥ मया साध वियोगश्चे-दैवेन सूनुना समं । जनितस्तन्मरिष्याम्य–वश्यं भी यादवाद्रुत।।७५॥ इत्युक्ते हरिणा पौराः, सर्वेऽपि शोकसंगिनः । समभूवन विशेषेण, लोकाः स्युर्हि नृपानुगाः ।।७६॥ दंतानां घावनं पौर-रुष्णैरेव तदादितः। निःश्वसैविदधे नित्यं प्रत्यंतरविनिर्मितैः ॥७७॥ निजपुत्रवियोगेन, क्वापि रत्यनवाप्तितः । संज्ञयैव ब्रुवन् कृष्णोऽप्यायान्नास्थानसंसदं॥७८॥
પુરાના વિગથી ચિંતાતુર બનેલા વિષ્ણુએ સર્વે બંધુઓ, યાદવે અને નગરવાસીઓને બોલાવ્યા. બોલાવીને કૃષ્ણ બધાને દુઃખથી કહ્યું- “તમારા પ્રત્યે થયેલા મારા અપરાધની તમે બધા મને ક્ષમા આપે. મારી સાથે દેવે જન્મજાત પુત્રને વિયાગ કર્યો તે દુઃખ મારાથી સહી શકાતું નથી. હે યાદવે, મને લાગે છે કે હું મરણ પામીશ.” આ પ્રમાણેના કૃષ્ણના વચનથી સવે લેકે શોકાતુર બની ગયા. ખરેખર, વિશેષ પ્રકારે લેકે રાજાને અનુસરનારા હોય છે. ત્યારથી નગરવાસીઓએ ગરમ પાણીથી દંતધાવન કરતા હોય તેમ ગરમ ગરમ નિસાસા નાખ્યા. પુરાના વિગે કયાંય પણ ચેન પડતું નહીં હોવાથી કૃષ્ણ રાજસભામાં દિમૂઢ બનીને બેસતા
बांधवा यादवाश्चान्ये, सर्वाण्यंतःपुराणि च । असीदन राज्यकार्याणि, मुकुंदे दुःखिते सति ।।७९॥ तावन्नियोगिनो वृद्धाः, समेत्य माधवांतिके । दुःखाद्गदगदया वाचा, स्वामिभक्ता व्यजिज्ञपन्।।८०॥ पुरुषोत्तम हे नाथा-चित्यशक्तिसमन्विताः । ये शतक्रतवो देवा, व्यंतरा भवनाधिपाः ।।८१॥ ये ज्येष्टा वासुदेवेभ्यो, बलीयांसोऽच्युताग्रजाः । ये त्रिखंडोपभोक्तारो, ये च षड्खंडनायकाः ।।८२॥ हलिनो वासुदेवाश्च, महांतश्चक्रवर्तिनः । विद्याधरा नराधीशा, मंत्रिणः श्रेष्टिनश्च ये ८३॥ मास्तेजस्विनोऽन्येऽपि, रूपवत्यो मृगीदृशः। बाल्येऽपि यौवने वाध्ये, गतास्तेऽपि यमालये ८४॥ जानन्नपि मुकुंदेति, बनुभूतं समैरपि । एनं किं शोचसि प्रोच्चै-र्जातमात्रं त्वमर्भकं ॥८५॥ त्वमेकस्यापि पुत्रस्य, वियोगं सोढुमक्षमः । षष्टिसहस्रसूनूना, स सोढः सगरेण तु ॥८६॥