________________
सा-६
બંધુઓ, યાદવે, પ્રજાજનો અને સઘળું અંતઃપુર (રાણીવાસ) કૃષ્ણના દુખે દુઃખી બની ગયું. રાજ્યકાર્યો પણ સદાવા લાગ્યાં ત્યારે સ્વામિભક્ત વૃદ્ધજને કૃષ્ણની પાસે આવીને ગ૬ગવાણીથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા :- “હે નાથ, હે પુરુષોત્તમ, અચિંત્યશકિતશાલી ઈન્દ્રો,
, हानयो, व्यत, मनपतिमा, पासुवाथा ५५ पान अच्युते। (म ) - ખંડના અધિપતિ વાસુદે, પખંડના અધિપતિ ચક્રવર્તીએ, વિદ્યાધરે, રાજાઓ, માંડલિકે, મંત્રીઓ, શ્રેણીઓ અને બીજા પણ મહાન તેજસ્વી મહારથીઓ, સ્વરૂપવંતી મૃગનયના તે વિગેરે મનુષ્યો બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં આયુષ્ય પૂર્ણ થતાં સહુ યમસદનમાં પહોંચી જાય છે. સંસારની આ વિષમતાને જાણવા છતાં પણ હે મુકુંદ, હે મહારાજા, જાતમાત્ર પુત્રને આટલે બધે શોક શા માટે ? આપ એક પણ પુત્રનો વિયોગ સહી શકતા નથી. તો સગરચક્રવતી એ સાઠ હજાર પુત્રને વિયેગ કઈ રીતે સહન કર્યો હશે? तदा जगाद गोविंदः, स्थविरांस्तानियोगिनः । कः सगरोऽभवत्पुत्र-वियोगं सोऽसहत्कथं ॥८७.. इत्युदिते मुकुंदेन, स्थविरै को बभाण च । अत्रैव भरते ह्यासी–दयोध्याख्या, महापुरी॥८॥ जितशत्रुमहीशश्च, तत्रासीद् भरतान्वये । राज्ञी च विजयाख्यास्य, वर्यचातुर्यसगुणा ।। ८९ ॥ युवराजोऽभवत्तस्य, सुमित्रविजयोऽनुजः । पत्नी यशोमती तस्य, कांतकांतियशोमती ।। ९० ॥ उभाभ्यां सह भार्याभ्यां, भुंजानौ भोगमद्भुतं।राज्यं पालयतस्तौ द्वा-वपि धर्मपरायणौ ॥ ९१ ॥ जितशत्रुमहीशस्य, विजयायोषितोऽन्यदा।चचच्चतुर्दशस्वप्न-संसूचितः सूतोऽभवत् ।। ९२ ॥ पुत्रजन्मोत्सवान् प्राज्यान्, प्रविधाय तदाह्वयं|श्रीमानजितनाथेति, पितृभ्यां प्रविनिर्मितं ॥१३॥ मेरौ कल्प इवागारे, वर्धमानो बभूव सः । तावत्प्राप्ता यशोमत्या, स्वमाश्चापि चतुर्दश ।। ९४ ॥ तैः स्वप्नैः सूचितः सूनुः, समभूत्सगराभिधः।सुलक्षणो यशोमत्या, वलक्षकुक्षिसंभवः ।।९५॥ राजकन्याः सलावण्या, धन्या रूपेण सुंदराः।तौ द्वाबुद्वाहितौ पुत्रौ, पितृभ्यां यौवनागमे ॥ ९६॥ एकस्मिन्नेव गेहे किं, पुष्पदंतौ समागतौ।तौ द्वावपि समालोक्या-चिंतयनिति मानवाः॥ ९७ ॥ विषाणि विषयाः प्राय, सज्यंते यौवने जनैः।वार्धके ते तु मुच्यते, बुधैः कामविमुक्तये ॥ ९८ ॥ विमृश्येति विजेतुं तान् , जितश जुर्महीपतिः। सत्यीकर्तुमिवात्माख्यां, ददौ राज्यं सुतेऽजिते।९९॥ सगरे यौवराज्यं च, दत्वा कर्मजिगीषया । सुमित्रविजयेनाथा, प्रात्राजीबंधुना नृपः ॥१०॥ दीक्षां गृह्णाम्यहं राज्यं, पालयन्नजितप्रभुः । द्वितीयतीर्थकृन्नाम–कर्मोदयादवेदिति ॥१॥ तावल्लोकांतिकैर्देवः, समयो ज्ञापितो विभोः । सोऽपि स्वं सगरे राज्य,न्यस्य दीक्षामुपाददे॥२॥ दीक्षां लात्वाजितेशेन, तीर्थ प्रावय॑त स्वकं । आज्ञा च सगरेणापि, चक्रवर्तित्वकर्मणा ॥३॥
ત્યારે કૃષ્ણ સ્વામિભક્ત પિતાના પ્રૌઢ અનુચરને પૂછ્યું: એ સગરચક્રવતી કોણ? અને તેને સાઈઠ હજાર પુત્રોને કઈ રીતે વિગ થયો?