________________
'સર્ગ-૧ ..उग्रसेनक्षयायाहं, भयसिमिति तद्भृशं । निदान कृत्य तज्जीवा, धारिणीक्षिमागमत् ।। ४९ ॥
ઉગ્રસેન રાજાને ક્ષય કરનારે થાઉ આ પ્રમાણે નિયાણું કરીને તાપસનો જીવ મરીને ઉગ્રસેન રાજાની રાણી ધારિણીની કુક્ષિએ આવ્યો. [૪૯] पत्युर्वक्षःस्थलस्थं च, मांसमग्रीति दाहदः । प्रारभ्य तद्दिनात्तस्या, मानसे समजायत ॥५०॥
એ ગર્ભની દુઇ વૃત્તિના પ્રભાવે ઘારિણીને ખૂદ પિતાના જ પતિના હૃદયનું માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ આવી ઈચ્છા કેમ કહેવાય અને કેમ પુરી કરાય" એ વિચારથી ધારિણી મનોમન દુઃખી થઈ અને તેથી તે સૂકાવા લાગી. પરંતુ રાજા અને પ્રધાનેં તેની ઈચ્છા કળથી જાણું લીધી અને કાળજીપૂર્વક ધારિણીની ઈચ્છા ( દોડદ) પૂરી કરી. [૫૦] पूर्णीभूतेषु मासेषु, सासूत वैरिणं सुतं । दास्याक्षेपयदुत्पात-भयतः 'कांस्यसंपुटे ॥५१॥ मातुः पितुश्च नामांकां मुद्रिका पत्रिकांकिता । क्षिप्त्वा रत्नानि चेय तां, यमुनांबुन्यवाहयत् ॥५२॥ जातो मृतः सुतः क्षोणी-धवायेति शशंस सा। पेटा सा वायुनानीय—माना शौर्यपुरं ययौ ॥५३॥
ગર્ભાધાનને કાળ પૂર્ણ થતાં ધારિીએ પુત્રને જન્મ આપે. આ પુત્ર ભવિષ્યમાં પિતાના જ પિતાને પડનારો બનશે.” એમ સમજી વિચારીને, ધારિણીએ તેને એક કેસની પેટીમાં મૂકો. તેની સાથે માતા-પિતાના નામવાળી વીંટ અને ડાંક પણ મૂકયા. પછી એ પિટી બંધ કરાવી અને દાસી મારફત એ પેટીને યમુના નદીમાં વહેતી મૂકાવી દીધી. એ સમયે પવન અનુકૂળ હોવાથી પેટી વહેતી વહેતી શૌર્યપુર નગરે પહોંચી. આ દરમિયાન રાણીએ રાજાને કહ્યું કે પિતાને મરેલે પુત્ર જન્મ્યો હતો. [ ૫૧, ૧૨, ૫૩] रसवणिक्सुभद्राख्यो, देहशौचार्थमीयिवान् । तां पेटी वीक्ष्य कालिंद्या, आकर्षजलता बहिः ॥५४॥ तस्यामुद्घाटितायां स, सपत्ररत्नमुद्रिकं । तेजसेवं शिशु सूरं, दृष्ट्वा बालमदित ॥ ५५ ॥ । समंजूषान्वितं बालं, समादाय निकेतनें । स्वकांतायै सुतत्वेन, पालनार्थ वणिग्ददौ ।।५६ ॥ ५ गृहीतः कांस्यपटातः, कंस इत्याह्वयस्ततः। यथार्थो दंपतीभ्यां तु ताभ्यां प्रादुष्कृतस्तदा ॥५६॥ - સુભદ્ર વણિક રસને વેપારી હતા. કુદરતી હાજત માટે તે સવારે નદી કાંઠે આવ્યા. ત્યાં તેણે નદીમાં તણાતી વતીકાંસાની પેટી જઈ તેણે એ પેટનૈદાથી હારે કાઢી અને કાંઠે લઈ આવીધાડી.ટીમાં તેણે જીવતું બળક, વીટીઅમે જે અધું જોઈને તેને ખૂબજ -નંદ થયો અને પેટી-શહિત બળકને તે પિતાના ઘેર લઈ આવ્યું. પત્નીને બાળક સાપ્યું. કાંસાનીસ્ટમાંથી શેતાને તેજસ્વી પુત્ર મળે હતે. આથી વણિક દંપતીએ તેનું નામ કંસ પાડ્યું. [૫૪, ૫૫, પ૬]