________________
સર્ગ-૫
કયાંથી આવી ચો? ખરે, બ્રાન્તિથી જ અહી આવી ગયો છું. મુગ્ધા, જે તું પણ મારી પ્રથમ દાસી હોય તે તે હું કહું છું કે આ ઘર તારૂં નથી”. આ પ્રમાણે કહીને કૃષ્ણ સત્યભામાના શય્યાગ્રહમાં પ્રવેશ કર્યો. સત્યભામાએ કૃષ્ણને શય્યા આસન આદિ આપવા વડે વિનય કર્યો, શ્રેષ્ઠ શા મેળવીને કૃષ્ણ ઢોંગ કરીને કહ્યું: “મને હમણુ ખૂબ નિદ્રા આવે છે. તેથી અહીં આવ્યો છું. જે તારી આજ્ઞા હેય તે શ્રમને દૂર કરવા માટે આ શયામાં નિદ્રા કરૂ. આંખમાં ઊંઘ ઘેરાયેલી છે, તેથી આ ભેગ માટે આવ્યા નથી. એમ માનીને રેષથી સત્યભામાએ શ્રીકૃષ્ણને કહ્યું: “સ્વામિન, મારી આગળ આપે જે કહ્યું તે ખરેખર સાચું જ છે. કેમકે નવી પરણીને લાવ્યા છે તેથી ઊંઘ કરવા નહી દેતી હોય. તમારે જે નિદ્રા કરવાની ઇચ્છા હોય તો હંમેશ મારે ત્યાં આવવું, સુખપૂર્વક નિદ્રા લેજે. રુકિમણી તાજી પરણેલી છે. એટલે આપને નિદ્રા લેવા નહી દે અને હું તો પુરાણી છું તમારી જ છું. મને ઘણું સંતેષ છે. મને એવી કઈ ભેગની સ્પૃહા નથી અને એ તે નવી પરણેતર કહેવાય, એને તે તમારે સંતવવી રહી. “નવી વધૂનું મન સ્થિર કરવું એ પંકિતનું કર્તવ્ય છે. પરંતુ હંમેશા ઉજાગરા થાય તે આહાર પણ પચે નહી. તેથી શરીર પણ સારું રહે નહી. આરામ પણ મલે નહિ. તેથી શરીર સ્વાધ્ય બગડે, તેની ચિંતા અને તે રહે ને?
ततो वच्मि हितार्थ ते समागत्य निरंतरं । अत्र निद्रा प्रकर्तव्या, समाधिविधये त्वया ॥ २२॥ मुकुंदोऽप्यब्रवीद्दे वि, त्वं त्वग्रमहिषी ममाकथं न चिंत्यते भूयो, हितं त्वया प्रिये मयि ॥२३॥ संतोष्य वचनेनेति, सत्यभामा मनस्विनीं। मुखमाच्छाद्य सुष्वाप, कृष्णः कपटनिद्रया ॥२४॥ कृष्णेन सुरभिद्रव्यं, यद्बद्धमुत्तरीयके । तस्य गंधेऽभितो लुब्धा-स्ताव गाः समागताः॥२५॥ द्राक्कुसुमवनादेतां, सुगंधौत्कटयलोभिनीं । गाली वीक्ष्य जालेषु, सत्यभामा त्वकुप्यत ॥२६॥ अहो पश्यंतु कामिन्यः, पुंसां संमोहमीदृशं । ज्येष्टाप्युपेक्ष्यते ह्येका, लघुरन्या च मन्यते ॥२७॥ मम धाम समागत्य, सुप्तस्याप्यस्य शाङ्गिणः । एतावानपि नो स्नेहो-ऽभवन्मयीदमर्प्यते ॥२८॥ तस्या एवातिलावण्य-रूपसौंदर्यसंपदे । इदं तु सुरभिद्रव्यं, गत्वाऽयं तत्र दास्यति ॥२९॥ चिंतयंतीति कोपेन, सत्यभामात्ममानसे । निद्रागतं हरिं मत्वा, ग्रंथिमच्छोटयच्छनः ॥३०॥ छोटयित्वा च तद् द्रव्यं, सुरभिसंयुतं मुदा । कुंकुमचंदनोपेतं, मर्दयामास भामिनी ॥३१॥ मर्दयित्वा च तद् द्रव्यं, मस्तके च पदद्वये । रुक्मिणा अधिकं रूपं, धत् लिप्तं वपुस्तया ॥ ३२॥ रुक्मिणीतोऽधिकं मेऽस्तु, सौभाग्यं च हरिर्वशः/विलिपंती मुखं सोचे, पतिमानाभिलाषिणी ॥ ३३॥ सत्यभामां प्रजल्पंती, समाकये ति भारतीं।सहसामुखमुद्घाटय, निजगाद जनार्दनः ॥३४॥ अये प्रिये ! परं मुग्धे, किं प्रारब्धमिदं त्वया । एतत्समस्ति तांबूलं, सपत्नीमुखसंभवं ॥३५॥ ૨૧