________________
१९०
શાંબ-પ્રદ્યુમન ચરિત્ર
कृष्णेन निजहस्तेन, रुक्मिण्या मुक्तमानने । तांबूलमतिवाल्लभ्या-द्रक्मिण्या च हरेर्मुखे ॥५॥ चवेयित्वा रसालत्वा-तांबूलं, मुखमध्यतः । विकिरत्यवनीपीठे, यावता रुक्मिणी वधूः ॥६॥ विचालादेव तांबूलं, तावदादाय विष्णुना।बद्धं निजांचले शौचा-शौचधीः प्रेम्णि नास्ति हि ॥७॥ ग्रंथौ निबद्धय तत्तस्मात्, स्थानादुत्थाय माधवः।गत्या प्रोत्तुंगहस्तीव, सत्यभामागृहं ययौ ॥८॥ आगच्छंतं समालोक्य, पुंडरीकाक्षमीय॑या । जजल्प सत्यभामापि, दग्धा विरहवह्निना ॥९॥ याहि याहि च वैकुंठं. तत्रैव धाम तावकं । यत्र दास इव प्रीत-स्तिष्ठसि त्वमहर्निशं ॥ १० ॥ सत्यभामावचः श्रुत्वा. वक्रोक्तया हास्ययोगतः।जगाद पुंडरीकाक्षो, भ्रांत्यात्राहं समागतः ।। ११ ॥ यदि त्वं प्रथमं मुग्धे, मम दासीव वर्तसे । तदाहं कथमायामि, भवत्या न निकेतनं ॥१२॥ इत्युक्त्वा सत्यभामाया, वासौको जग्मिवान् हरिः। शय्यासनादिदानेन, तयापि विनयः कृतः॥१३॥ वया शय्यां समासाद्य, कापटयेन जगौ हरिः । निद्रायाः पारवश्येन, समायातोऽस्मि संप्रति॥१४॥ भवेद्यदि त्वदीयाज्ञा, शय्यायामत्र सांप्रतं । प्रकरोमि तदा तंद्रां, प्रयासक्षयहेतवे ॥ १५ ॥ नास्ति भोगार्थमेतोऽयं, निद्राधूर्णितलोचनः । अत्यमर्षानुषंगेन, सत्यभामा जगी हरिम् ॥१६॥ सत्यं सत्यं त्वया स्वामिन् , पुरस्तान्मम भाषितं । निद्रांक न दत्तोऽसि, सीमंतिन्या नवोढया१७ निद्रां कर्तुमपीहेश, समेतव्यं त्वयानिशं । न सा तत्र नवीनत्वा-निद्रां कर्तुं प्रदास्यति ॥१८॥ त्वयैवाहं तु भुक्तास्मि, चिरकालं जनार्दन ! ततो भोगस्पृहा नास्ति, मम चित्ते मनागपि ॥१९॥ त्वयका सैव संतोष्या, परिणीता नवा वधूः । कर्तव्यं हि प्रबुद्धेन, नवीनायां मनः स्थिरं॥२०॥ परं निद्रां विनाहारो, नोपैति परिपाकतां । समाधिश्च शरीरे न, न च श्रमपरिक्षयः ॥२१॥
કેઈ એક વખતે શુકલ પૂર્ણિમાની રાત્રિમાં પ્રેમરસમાં મગ્ન કૃષ્ણ અને રુકિમણી, દંપતિ અગાસીમાં બેઠેલાં, ત્યાં ઈલાયચી, લવિંગ, કપૂર, સોપારી, ખારેક આદિ શ્રેષ્ઠ પદાર્થોથી યુક્ત અનેક જાતિનાં વર્ણ, અને સુગંધી પદાર્થવાળાં તાજા નાગરવેલનાં પાનનાં બીડાં દાસીએ બંનેની આગળ મૂકયાં. કૃણે પોતાના હાથે રૂકિમણીના મુખમાં અને રુકિમણીએ પ્રેમપૂર્વક કૃષ્ણના મુખમાં તાંબૂલ મૂકયું. સુગંધીદાર તાંબૂલ ચાવીને રૂકિમણી મુખમાંથી પાનની પિચકારી નાખવા જાય છે ત્યાં કૃષ્ણ રુકિમણીનું ચાલું તાંબૂલ લઈને પિતાને ઉત્તરીય વસ્ત્રના છેડે બાંધ્યું. જ્યાં ઘણે પ્રેમ હોય ત્યાં પવિત્ર અપવિત્રનો વિચાર હોતો નથી!
ચાવેલું પાન ગાંઠે બાંધી, ત્યાંથી ઉઠીને શ્રીકૃષ્ણ મોટા હાથીની જેમ ગજગતિથી સત્યભામાના ઘેર ગયા. દૂરથી કૃષ્ણને આવતા જોઈને ઈર્ષાથી અને વિરહાગ્નિથી દાઝેલી સત્યભામા બેલી –
જા જા, તારૂં ધામ વૈકુંઠમાં જ હોય. દાસની જેમ ખૂશ થયેલ ત્યાંને ત્યાં જ પડયે રહે’ સત્યભામાનાં વચન સાંભળીને હસી પૂર્વક વક્રવચનથી કણે કહ્યું: “અરે, હું અહીંયાં