________________
૧૫૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
एकस्य जायते दुःख-मेकस्य जायते सुखं । अहो पश्यत संसार-स्वरूपं विषमं जनाः ।। ८१ ॥ कुलिनापि मुकुंदेन, सत्यभामापमानिता । सपत्नीमानसंश्रुत्या, समजायत दुःखिनी ।। ८२ ।। एकाकिनी समानीता, स्वयं गत्वा मुरारिणा । रुक्मिणी गुणयोगेन, प्रभुतैरपि पूजिता ।। ८३ ॥ पूजनीया गुणा लोके, शरीरं न शरीरिणां । कर्तव्य उद्यमस्तस्मा–द्गुणानां समुपार्जने ॥ ८४ ॥
___ 481२ ४९ छ : 'मी, ससानु २१३५ वु (१५म डाय छ, न्यारे ने दु: થાય છે ત્યારે બીજાને સુખ થાય છે. કુલીન હોવા છતાં પણ કૃષ્ણ સત્યભામાને અપમાનિત કરી અને સત્યભામા શેક્યના માનપાન સાંભળીને દુખી થાય છે. કૃષ્ણ પોતે જઈને એકાકી રુકિમણીને લાવેલા છતાં રુકિમણીના ગુણો વડે તેને વધારે માન સન્માન મળે છે.
કેમાં વ્યક્તિ પૂજાતી નથી પરંતુ વ્યક્તિના ગુણે પૂજાય છે. માટે ગુણેનું ઉપાર્જન કરવા માટે દરેકે ઉદ્યમ કરે જોઈએ. भवनाच्चित्तवाक्काये, स्वप्ने च जागरे हरेः । आसीदर्धागसेविन्य-प्येषा सागसेविनी ॥ ८५॥ स्नानं च भोजनं धस्र शयनं मोहनं निशि।रुक्मिण्या एव समन्य-कार्षीनारायणो मुदा ।। ८६ ॥
રુકિમણીના ગુણોથી આકર્ષાઈને સ્વપ્નમાં અથવા જાગ્રત અવસ્થામાં કૃષ્ણની મન વચન અને કાયાથી અર્ધગના હોવા છતાં, રૂકિમણી સર્વાગ સેવિની બની ગઈ.
સ્નાન, ભજન, દિવસે શયન કે રાત્રિમાં રતિક્રીડા વિગેરે કાર્યો પ્રસન્ન થયેલા કૃષ્ણ રુકિમણીના આવાસમાં જ કરતા હતા.
उग्रसेनसुता कांता, सत्यभामाख्यवल्लभा । केनानेनागुणेनैवं, परित्यक्ता मुरारिणा ॥ ८७ ॥ विज्ञायापगुणं चिचे, परित्यजतु मां हरिः । तं पृच्छामि सति स्नेह, आजन्मस्नेहवांछिनी ।। ८८॥ विशेषेणैकदोत्पन्न-रसस्य सुरतस्य तु । प्रांते त्रिविक्रमः पृष्टो. रुक्मिण्या चाटुवाचया ।। ८९ ॥ स्वामिस्तवोग्रचातुर्य-लावण्यरूपपारगा । मयाग्र महिषी पत्नी, सत्यभामा श्रुताऽभवत् ।। ९० ॥ मया तव प्रिया सा तु, कदाचिदपि नेक्षिता।कथं त्वमपि तद्गेह-मद्य यावद् गतोऽसि न ।। ९१ ॥ नारीत्वान्मानिनी माभू-देषापि मम मानतः। विमृश्येत्यवदत्कृष्णः, सूनृतमेव तत्पुरः ॥ ९२ ॥ रूपवत्यपि सा देवि, प्राज्याहंकारधारिणी । अहंकारवती कांता, स्वप्रियाय न रोचते ।। ९३॥ वपुर्भूषाकरं लोके, प्रभूतसुखकार्यपि । कर्णत्रु टिकरं स्वर्ण, केनापि परिधीयते ।। ९४॥ एतद्वचः समाकर्ण्य, विष्णुना प्रतिपादित।मानसे रुक्मिणी भीता, न का पत्युबिभेति हि ।। ९५ ॥ एवं मामपि माकार्षी-त्कदाचिन्माननिर्मितेः।अहंकारो बलिष्टोऽयं, बिभ्यतीति ह्युवाच सा॥ ९६ ॥