________________
સગ રૂપ
૫૧
विष्णोर्देशे पुरे ग्रामे, स्खलना नास्ति ते मनाक् । प्रणामार्थं मुकुंदस्या —— गंतव्यं च मुहुर्मुहुः ॥७॥ वाक्यैर्बहुविधैरेवं, भूयःप्रेमरसालयैः । रुक्मिणीप्रीतितो रुक्मी, बलभद्रेण मोदितः ||८|| गोपावेतौ पुरा राम - गोविंदौ कथितौ जनैः । तयोश्च पुरतो रुक्मी, हारितः क्षत्रियोऽप्यहं ॥९॥ नमन्महीमहीपाल -- शिशुपालार्पिता मया । आभ्यामेव हठाद् द्वाभ्यां गृहीता रुक्मिणी स्वसा ॥ १० ॥ विलक्षवदनो रुक्मी, चिंतयन्निति चेतसि । भूयोऽभिमानलज्जाभ्यां न प्रत्युत्तरमध्यदात्॥ ११ ॥ महत्वहानितो दुःखं, जानन्नासीदयं हृदि । मत्वेत्यमुचतां राम -- कृष्णो तत्रैव रुक्मिणं ॥ १२ ॥ मुक्तवा च तत्र तं रामो, द्वारिकाभिमुखं रथं । मुकुंदरुक्मिणीराज -- च्छोभं शीघ्रमवाहयत्।। १३ ।।
"
==
મુક્ત કરીને કૃષ્ણે કિમકુમારને કહ્યું :- ‘રૂકિમકુમાર, આજથી તમે મારા પ્રિય બંધુ છે. તમારે જરાયે ચિંતા કરવી નહી.' બલભદ્રે પણ મધુર વચનથી કહ્યું:-રૂક્મિકુમાર, હવે તમે વિરાધીપણુ' છેડી દ્યો. અને હૃદયમાં આનંદ પામે. રૂકિમણી વિષ્ણુને પરણી એ બહુ સારૂ કર્યુ છે. તમારા હૃદયમાં ખૂશી માને. એક તરફ લાખે। અને ક્રોડા વીરપુરૂષો હેાય અને બીજી તરફ કૃષ્ણ એકલા હાય, તે પણ કેાઈની તાકાત નથી કે કૃષ્ણની સાથે યુદ્ધ કરી શકે. તેથી તમે પણ વિષ્ણુના અંગત સેવક બનીને પેાતાની બેન રૂકિમણી ઉપર સ્નેહ ધારણ કરો. અને મનમાં વિચારે :-સઘળીયે સ્ત્રીએ કરતા મારી બેન કેટલી શુષુદ્રષ્ટિવાલી કે જેણે વિષ્ણુને પતિ તરીકે સ્વીકાર્યા.’ આથી રૂકિમણી પર વિશેષ સ્નેહ રાખી તેને મળવા માટે નિર ́તર તારે આવવું. વિષ્ણુના કેાઈ ગામ નગર કે દેશમાં તને કોઈ રોકશે નહી. માટે વિષ્ણુને પ્રણામ કરવા માટે તારે વારંવાર આવવું','
રૂકિમણી તરફના પ્રેમથી આ પ્રમાણે પ્રેમરસથી ભરપુર મીઠા મધુરા વચનાથી રૂક્મિકુમારને ખૂશ કરવા માટે બલભદ્રે ઘણા પ્રયત્ન કર્યાં. પરંતુ અભિમાની રૂક્િમકુમાર વિચારે છે કે હું ક્ષત્રિય થઇને ગેાવાળીયા એવા આ બન્નેથી હારી ગયા. વળી, જેને હજારે રાજાએ નમસ્કાર કરે છે, તેવા શિશુપાલને મારા હાથે આપેલી મારી બેન રૂકિમણીને આ ગેાવાળીઆ બલાત્કારે લઈ જાય છે !' આ રીતે લજ્જા અને અભિમાનથી વિલખા અને નિરાશ મનેલે કિમકુમાર નીચુ' જોઈને ઊભા રહ્યો, પર'તુ એક પણ શબ્દ ખેલી શકતા નથી.
પેાતાના મહત્વની હાનિથી આ હૃદયમાં દુઃખી બની ગયા છે,' એમ માની તેને ત્યાંજ છેડીને રામ કૃષ્ણે રૂકિમણીને લઇને દ્વારિકા સન્મુખ રથને હાંકી મૂકયેા.
प्रत्यूहव्यूहयोगेऽपि रुक्मिणीकन्यकाप्तितः । मेनाते रामगोविंदा - वात्मनोश्च कृतार्थतां ॥ १४ ॥ त्रिविक्रमपतिप्राप्त्या, रुक्मिण्यपि च चेतसि । धन्यंमन्या समस्तासु, कांतासु समबोभवीत् ।। १५ ।।