________________
शांभ-प्रद्युम्न यस्त्रि...
भवेद् द्वेधापि भूयिष्ट – लोsपि वसुधाधवः । नूनं पुण्यक्षये सोऽप्य - - धिकपुण्येन जीयते ॥ ९१ ॥ एकाकिनापि कृष्णेन, प्रभूतपुण्यधारिणा । शिशुपालो बलिष्टोऽपि, हेलयैव जितस्ततः ॥ ९२ ॥ कातराणां च वीराणां, राजिनां वाजिनां पुनः । कबंधैर्द तिनां दंतैः पूरिता रणभूरभूत् ॥९३॥ तीर्थंकराः क्षमाशुरा, दानशूराः सितोदराः । वासुदेवा रणे शूरास्तपशूरास्तपोधनाः ॥ ९४ ॥ रौद्रमेवं रणं कृत्वा, हत्वा चारिकदंबकं । इति सत्यापयन् कृष्णो, बलगर्व न चाकरोत् ॥ ९५ ॥ ततो द्वावपि गोविंद - सान्वतौ जितकासिनौ । आगातां रुक्मिणीपार्श्वे, संग्रामाप्तजयश्रियौ ॥९६॥
૧૫૦
પુણ્યના ક્ષય થાય ત્યારે અધિક પુણ્યવાળા જીતે છે તે રીતે મહાપુણ્યશાળી એવા કૃષ્ણે એકલા હેાવા છતાં પણ ખલવાન્ એવા શિશુપાલને એક ડેલામાત્રમાં પરાજિત કર્યાં. કાયર અને વીરપુરૂષોના, હાથી અને ઘેાડાએના મસ્તક વિનાના શો વડે તેમજ હાથીએના દાંતા વડે સંગ્રામભૂમિ ભરાઇ ગઇ. કહ્યું છેઃ- તીર્થંકરે। ક્ષમામાં શૂરવીર, કુબેર દાનમાં શૂરવીર, અને સાધુપુરૂષો તપમાં શૂરવીર હોય છે તેમ વાસુદેવે યુદ્ધમાં શૂરવીર હોય છે.’ આવું ભયંકર યુદ્ધ કરી, અનેક સુભટોને નાશ કરીને પેાતાની ( વાસુદેવપણાની ) શૂરવીરતા સાર્થક કરી. તેમ છતાં તેઓએ પેાતાના ખલનું જરાય અભિમાન કર્યું' નથી.
राममाधवयोस्तत्र, जयं प्राप्य समेतयोः । विनयायाभितस्थौ सा हियाधः कृतलोचना ॥९७॥ संप्राप्यावसरं प्रोचे, रुक्मिणी रमणं प्रति । बलेन बद्धं मे बंधु, सतातं च कष्टतः ॥ ९८ ॥ हसित्वा वक्रदृष्टिभ्यां रुक्मिण्या वीक्ष्य सन्मुखं । मुमोच रुक्मिणं नाग - पाशबंधाज्जनार्दनः ।। ९९ ।।
યુદ્ધમાં જયશ્રી પ્રાપ્ત કરીને વિજયી એવા કૃષ્ણુ-બલભદ્ર, રૂકિમણીની પાસે આવ્યા. જયશ્રીને વરેલા જોઇને રૂકિમણી વિનયપૂર્વક ઊભી થઈ અને લજ્જાથી નીચું જોઈ ગઈ. હવે અવસરને પામીને કેમલ વચનથી રૂકિમણીએ કૃષ્ણને કહ્યુ:-સ્વામિત્ આ મારા પિતા અને અને કષ્ટથી મુક્ત કરેા.' વક્રદૃષ્ટિથી રૂકિમણીના સામુ જોઈ હસીને કૃષ્ણે પિતા સહિત કિમકુમારને નાગપાશથી મુક્ત કર્યાં.
"
प्रोवाच च हरी रुक्मिन् वर्तसे त्वमतः परं । मदीय एव बन्धुश्च, चिंता कर्या न च त्वया ॥ १०० ॥ जगाद बलदेवाऽपि तदा कोमलया गिरा । त्यज रुक्मिन् विरोधित्वं, कुरुष्व हृदि संमदं ॥ १ ॥ त्रिविक्रमवृतेर्भच्यं, रुक्मिण्या विहितं यथा । तथा त्वमपि जानीहि भव्यमेव स्वमानसे ॥ २ ॥ वीराणामेकतः कोटि -- भवेच्च हरिरेकतः । तथापि हरिणा सार्धं, तथा योध्धुं न शक्यते ॥३॥ ततः स्वसेवकीभावं प्रतिश्रुत्य वृषाकपेः । भगिन्या उपरि स्नेहं चिंतय प्रत्युतातुलं ॥४॥ सकलाभ्योऽपि कांताभ्य-स्त्वदीया रुक्मिणी स्वसा । वरीवर्ति गुणज्ञा यद् -- वृणोति रमणं हरिं ॥ ५ ॥ एतस्या उपरि स्नेह -- स्ततः कार्यों विशेषतः । इमां च मिलितुं प्रेम्णा, समेतव्यं त्वयाऽनिशं ॥ ६ ॥