________________
स
-४
.
કાદેવ સમાન સુંદર આકૃતિવાળા વિષ્ણુને જોઈને રુકિમણીએ અનુમાન કર્યું કે “નક્કી આ જ શ્રી કૃષ્ણ છે.” ગુણના ભંડાર એવા શ્રીકૃષ્ણ પિતાના પતિ છે અને પોતે તેની ભાય છે. એમ માની લજજાથી નીચું મુખ કરીને ઊભી રહી. વારંવાર પતિના સામું જોવાથી મારી નજર તેમને ના લાગી જાય, તે માટે જાણે નીચું જોઈને અને અંગુઠા વડે ભૂમિને ખણતી ઉભી રહી ના હોય ! इयं प्रवर्तते कन्या, धन्या लावण्यशालिनी । एतया सह जल्पामि, दक्षोऽहं प्रथमं कथं ।। ८८ ॥ इति संचित्य कृष्णेन, संस्थितेन महात्मना । प्रजल्पिता न सा बाला, वांछंत्यपि प्रज़ल्पनं ।।८९॥ अंगुष्टलिखनव्याजाद्, ज्ञापयंतीव जल्पनाजल्पिता सा मुकुंदेना-तीवस्नेहलया गिरा ॥ ९० ॥ अहं त्वद्वचनेनात्रा-यातोऽस्मि द्वारिकाविभुः ततः स्नेहलया दृष्टया, पश्य मां मृगलोचने ।। ९१ ॥ इति प्रोक्तापि नापश्यत्, सन्मुखं तस्य लजया। शिशुपालेशभीत्येव, कंपमानतनूलता ॥९२॥
રૂપવંતી ગુણવતી અને લાવણ્યશાલિની આવી સુંદર કન્યા સાથે પહેલા હું કેવી રીતે બોલું?' એમ વિચારીને સામે ઉભેલા વિષ્ણુ બોલવાની ઈચ્છા હોવા છતા મૌન રહ્યા. અંગુઠાથી ભૂમિને છેતરવાના બહાને પિતાને બોલવાનું જણાવતી ના હોય, એમ માનીને અતિ નેહપૂર્વક કેમલ વાણીથી વિષ્ણુએ કહ્યું :
“હે મૃગચના, તારા બોલાવવાથી હું દ્વારકાધિપતિ કૃષ્ણ તારી સમક્ષ આવ્યો છું. તે મારી સામે સ્નેહપૂર્ણ દૃષ્ટિથી તું જે.” આ પ્રમાણે કહેવા છતાં પણ રુકિમણીએ લજજાથી સામે જોયું નહી તે જાણે શિશુપાલના ભયથી કંપતી ના હોય ! रामोऽप्यवग्रथं सज्जी-कृत्य तावत् त्रिविक्रमास्वभावेन त्रपां कांताः, कुर्युः कन्यास्त्वतीव तां ।।९३॥ स्वयमेव समादाय, पाणिभ्यां त्वामिमां कनीं । सज्जीकृते रथे विष्णो, समारोपय सत्वरं ।। ९४ ॥ अद्यापि कामिनीनाथ-स्वरूपं न हि वेत्सि यत् । गोपालेष्वधितो गोप-पद्धतिमेव वेत्सि तत् ॥९५ रामवाक्यं समाकर्ण्य, प्रौढप्रेमा जनार्दनः। रुक्मिणीमालीलिंगात्म-रथारोपणकैतवात् ।। ९६॥ आरुह्य बलभद्रेण, द्राक् तावच्चालितो रथः । रथेऽथ चालितेऽजल्प-संकर्षणमयोक्षजः ।। ९७ ॥ पूरयित्वामनो मान्यं, पांचजन्यं महाध्वनि । ज्ञापयामि महीशादेः, स्ववृत्तांतं सविस्तरं ॥९८ ॥ अभ्यस्तान्यविचारेण, बिभ्यदप्यच्युताग्रजः । बंधुवाक्येन संतुष्ट, ओमिति प्रतिपन्नवान् ।।९९॥ प्रपन्ने बलभद्रेण, दशाण बलीयसा। पूर्यमाणे महाशंखे, प्ररूपितमिदं वचः ॥१०॥ शिशुपालबले ये स्युः, कुडिनपुःस्थिताश्च ये। वीरंमन्याः समुल्लासा-त्ते श्रृण्वंतु वचो मम ॥१॥ पुराणपुरुषेणापि, मया हृतास्ति रुक्मिणी। यूनां येषां भवेच्छक्ति-स्ते मोचयतु मत्कराव ॥२॥ विद्यमानेषु वीरेषु, गृह्यते रुक्मिणी यदि । युष्माकं वीरमानित्वं, किं गेहेनदिनां तदा ॥३॥