________________
શાંખ-પ્રદ્યુમ્ન રિત્ર
I
,
संतुष्टेन तव भ्रात्रा, शिशुपालाय भूभृते । रुक्मिणैव प्रदत्ता त्वं त्वत्पित्रा न तु रुक्मिणि ! ॥६२॥ अत एव पुरस्तात्ते, पुंडरीकाक्षचेतसः । असंभाव्यमपि प्रोक्तं, भावि नारदभाषितं ॥ ६३ ॥ पितृभ्यामेव कन्या तु, प्रदत्ता याति सर्वथा । सहोदरादिभिर्दत्ता, सतोस्तयोर्न हि व्रजेत् ॥६४॥ करिष्याम्यहमप्युच्चै—रभियोगं तथांगजे । भविष्यति यथा ताव – कीनचित्तविचितितं ॥ ६५॥
૧૧૮
‘રૂક્ષ્મણિ, સંતુષ્ટ થયેલા તારા ભાઇએ તને શિશુપાલને આપી છે. પર`તુ માતા-પિતાએ આપી નથી. આથી નારદે તને કૃષ્ણપતિ થજો.' એવા જે આશીર્વાદ આપ્યા, તે અસભવિત નથી. કેમ કે માતા પિતાએ કરેલું કન્યાદાન સપ્રકારે દૃઢ બને છે. પરંતુ ભાઈ વગેરેએ આપેલું કન્યાદાન એટલુ ચાસ હેતુ નથી. માટે જે તારી તન્મયતા કૃષ્ણ પ્રત્યે હશે તે એને મેળવવા માટેના ઉપાયે વિચારીશું, તું ચિંતા કરીશ નહી.’
1
पितृष्वसुरिति श्रुत्वा वचनं दुःखमोचनं । विष्णुमेव वहत्युच्च — मनसे चैव केवलं ॥ ६६॥
આ પ્રમાણે દુઃખ દૂર કરનારા કૂઈના વચન સાંભળીને ખૂશ થયેલી રૂક્મણી મનમાં કૃષ્ણનું ધ્યાન કરતી રહી.
योषितः पुरुषे चित्तं पुंसश्च यदि योषिति । उभयोरपि विवाहः समीचीनस्तदैव हि ॥६७॥ लात्वेति रुक्मिणी चित्तं, कृत्वा विष्णोश्च वर्णनं । निजापमानदुःखस्य, शांत्यर्थमुत्थितो मुनिः॥६८॥
‘સ્ત્રીને પુરૂષની ચાહના અને પુરૂષને સ્ત્રીની ચાહના, આ પ્રમાણે એક બીજાને ચાહતા હાય તેવા સ્ત્રી પુરૂષને વિવાહ સફલ બને છે.' એમ માનીને નારદજી રૂક્ષ્મણીનું ચિત્ત કૃષ્ણ પ્રત્યે આકષી ને હવે કૃષ્ણનુ ચિત્ત રૂક્મણી પ્રત્યે આકષવા માટે અને તેથી સત્યભામાના અપમાનના બદલે લેવા માટે ત્યાંથી ઉઠયા.
कैलासशिखरे गत्वा, स्थित्वा कियदनेहसं । लिलेख रुक्मिणीरूपं, पटे स्वकलया मुनिः ॥ ६९ ॥ पटे लिखितमप्याशु, मनोहारि सतामपि । आदाय रुक्मिणीरूपं, चचाल नारदस्ततः ॥ ७० ॥ आच्छाद्याध्वनि वस्त्रेण धृत्वा भुजांतरे भृशं । विष्णोदर्शयितुं रूपं, सोऽचलद् द्वारिकां पुरीं ॥७१॥ चारणर्षिमिवाकाश – मार्गेणायातमादरात् । वीक्ष्याभ्युत्थितमात्मीय – सभास्थेन मुरारिणा ॥ ७२ ॥ गुणान् वर्धयितुं सौवा-नभ्युत्थायासनादिभिः । मुनिमामंत्रयामास, विनयेन जनार्दनः ||७३ || आमंत्रितो मुनिस्तत्रा - सने दत्ते मुरारिणा । हर्षादाशीर्वचो दत्वो- पविष्टः सुस्थिरो यदा ॥७४॥ तदा पृष्टो मुकुंदेन, स्वामिन् विचरसीच्छया । वीक्षितं कौतुकं किंचित्, क्वापि भूमंडले त्वया ॥ ७५ ॥