________________
૧૧ ૬
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દિનાંકવ #ાર-માલ્વિન સરળતૈT દવા પછામાન, નાપતિષ્ઠા गृहीत्वा शिशुपालोऽपि, प्राह रे किं करोम्यथ । सोऽवादीन्मार्गयेर्यत्त्वं, दद्यां मां किंतु मा वधीः॥४५॥ प्रतिवर्षमियान् दंडो, देय उत्क्वेति रुक्मिणा । शिशुपालसमीपात्स, मोचितः कृपया तदा ॥४६॥ भद्राणि जीवतां पुंसां, विमृश्येति प्रपद्य च । दंडे मुक्ताफलस्वर्ण-गजाश्वान् स प्रदत्तवान् ॥४७॥ रुक्मिसांनिध्यतो जित्वा, पल्लीस्वामिनमुत्कुटं । प्राज्यं च दंडमादाय, शिशुपालः प्रतीयिवान्॥४८॥
સ્વામિન આપના પ્રભાવ આગળ આ રાંકડો શું માત્ર છે?” આ પ્રમાણે બોલતા પલ્લીપતિના સૈનિકો યુદ્ધ માટે તૈયાર થયા. “અરે, આ તો ઘરમાં જ શૂરવીર છે. હઠપંડિત છે. બીજાને પુત્ર મળી ગયે છે, એટલે બળવાન થઈ આવ્યો છે, પરંતુ આપણા ગંધ હસ્તિ સમાન સૈન્યની આગળ સામાન્ય હાથીની જેમ, તેને મદ હમણું જ ઓગાળી નાંખું છું,’
( આ પ્રમાણે બેલતા પલ્લીપતિએ સૈન્યને યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. બંનેનું સૈન્ય અભિમાનથી લડી રહ્યું હતું, પરંતુ શિશુપાલનું સૈન્ય હારીને ભાગી ગયું. “આ બધાને હું એકલે જ જીતી લઈશ”, આવા અહંકારથી ઊભેલા શિશુપાલની દશા તે ખરેખર શિશુ બાલકના પાલક જેવી બની ગઈ ! શિશુપાલના સૈન્ય હારી ગયું જાણી રૂમિકુમાર યુદ્ધભૂમિમાં આવ્યો, ત્યારે પત્ની પતિના સૈન્યની દશા સૂર્યના આવવાથી અંધકાર પલાયન થઈ જાય તેવી થઈ. અર્થાત્ સૈન્યમાં નાશભાગ થઈ ગઈ. ઘુવડની જેમ એકલા ઊભા રહેલા પલ્લી પતિને નાગપાશથી બાંધીને રૂકિકુમાર શિશુપાલ પાસે લાવ્યા. શિશુપાલે રષિથી પહેલી પતિને કહ્યું બોલ, તારું શું કરું !' તે બોલ્યો :–“રાજ, તમે કહો તે કરું. તમે માગે તે આપુ, પરંતુ કૃપા કરીને મારો વધ કરશો નહી.” રૂકિમકુમારે કહ્યું - દર વર્ષે તારે અમુક દંડ ભરવો” આ પ્રમાણે કહીને શિશુપાલ પાસેથી તેને છોડાવ્યો. ‘જીવતે નર ભદ્રા પામે” એમ વિચારી પલ્લી પતિએ રૂઝિમકુમારનું વચન પ્રમાણ કરીને દંડમાં હીરા, મોતી, માણેક, હાથી, ઘોડા, સુવર્ણ વિગેરે આપ્યું રૂઝિમકુમારની સહાયથી બલવાન પલ્લી પતિને છતીને દંડ લઈને શિશુ પાલ રૂકિમકુમાર સાથે ત્યાંથી પાછો ફર્યો.
एक निजवयस्यस्य, सूनुद्वितीयमस्य हि । साहाय्येनैव पल्लीश-जयोऽभूद्भुबि भूपतेः ॥४९॥ ततः सन्मानयामास, रुक्मिणं भूपतिर्भृशं । मिथश्चाकृत्रिमा प्रीति-स्तयोरध्वन्यजायत ॥५०॥
એક તે પોતાના મિત્રને પુત્ર, અને બીજું એની સહાયથી જ ઉકટ પલ્લી પતિ ઉપર વિજય મળ્યો. તેથી શિશુપાલે રૂકિમકુમારનું ખૂબ જ સન્માન કર્યું. રસ્તામાં બન્ને વચ્ચે ગાઢ મૈત્રી-સંબંધ બંધાયો.