________________
॥अथ चतुर्थ सर्गः प्रारभ्यते॥
अथान्यदा सभायां च, सुधर्मायामिव श्रिया । बभौ वज्रीव गोबिंदो, यादवै निरैरिव ॥१॥ युवर।जोपमं राम, दशार्हान सुदशान् दशाभूपान् सभ्यानमात्यांश्च, सोऽपरानप्यमूमुदत् ॥ २ ॥
सग:४
સુધમ સભામાં દેવેની સાથે જેમ ઈન્દ્ર શેભે તેમ યાદવોની સાથે કૃષ્ણ રાજસભામાં શેભતા હતા. યુવરાજ જેવા રામ, દશ દશહે, રાજાઓ, મંત્રીઓ અને બીજા સભાસદોને કૃષ્ણ આનંદ આપતા હતા.
इतो विमानमाकाशा-दुत्तरद्ददृशे दृशा । सदस्यां हृद्यपार्षद्यै-स्तेजः पुंजविराजितं ॥३॥ इदं विद्याधराणां किं, किं वा सुपर्वणामिदंतदित्यालोक्यमालोक्य, शशंकिरे सभासदः ॥ ४ ॥ अत्यासन्ने समायाते, ऊहापोहौ विमुच्य ते । ज्ञात्वा तं नारदस्यैव, चिच्छेदुनिजसंशयं॥ ५॥
એક દિવસ સભાસદોએ રાજસભામાં તેજના પંજ સમાન વિમાનને આકાશમાંથી ઉતરતું જોયું. જેને કોઈ વિદ્યાધરનું હશે કે દેવનું હશે.' આ પ્રમાણે બધા વિચારવા લાગ્યા. નજીકમાં આવવાથી નારદને જોઈને બધા સભાસદો શંકારહિત થયા.
नारदस्तत उत्तीर्य, पवित्रचित्रवेषभृत् । शीलावधिनिधिस्तत्र, गुणानां समुपेयिवान् ॥ ६ ॥
શીલવાન ગુણવાન, પવિત્ર અને વિચિત્ર વેધારી નારદ વિમાનમાંથી ઉતરીને કૃષ્ણની
રાજસભામાં આવ્યા.
નારદનું વર્ણન
स्त्रीसंसर्गपरित्यागात्, कश्चित् कश्चिच्च नैःस्ख्यतः। पुमान् कश्चिद्रसत्यागात्, कश्चिद्वार्धकयोगतः॥७॥ गत्वा कश्चिदरण्ये च, स्थित्या कश्चिच्छिलोच्चये।कश्चिदेकाकितां कृत्वा मुक्त्वा कश्चिद्गृहादिकं॥८॥ सामग्रीविरहात्कश्चि-त्कश्चिद्भूभीशसाध्वसात्।कश्चिल्लाबण्यशून्यानां, स्त्रीणां रूपविलोकनात् ॥ ९॥ यस्मात्सिंहादिभीतिर्न, विद्यासिद्धिर्यतो भवेत्।यस्माच्च भाग्यसौभाग्ये, यस्मात्सिद्धिःशरीरिणां।१०॥