________________
સર્ગક
જ મુખ્યતા હોવાથી દ્વારિકા નગરીને યશ ત્રણે લોકમાં ફેલાયો. તેની કીર્તિ ચારે દિશાએ ફેલાઈ હતી, ખરેખર ધર્મ થી જ કીર્તિ મળે છે. દ્વારિકા-ધર્મરાજાની રાજધાની, સુખમાં ઈન્દ્રપુરી. ન્યાયમાં અયોધ્યા, અને ધન વૈભવમાં અલકાપુરી સમાન હતા. પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલી શ્રી દ્વારિકામાં દશે દિશાહ આદિ યાદવોની સાથે બલદેવ સહિત કૃષ્ણ રાજ્યનું પાલન કરતા હતા. પુરૂષોત્તમ પુરૂષ કૃષ્ણ રાજાને કોઈ રાજા રૂપ લાવવાની પિતાની કન્યાઓ, કેઈ હાથીએ, કોઈ ઘડાઓ, કઈ ગામનગરે આ પ્રમાણે દેશે દેશના રાજા ભટણું કરતા હતા.
આ પ્રમાણે પંડિતમાં ચક્રવતી સમાન શ્રી રાજ સાગર ગણિના વિદ્વાન શિષ્ય શ્રી રવિસાગર ગણિએ રચેલા શ્રી શાંબપ્રદ્યુમન ચરિત્રમાં રામ-કૃષ્ણ અને નેમિકુમારને જન્મ, કંસવધ, દ્વારિકામાં પ્રવેશ તેમજ સામ્રાજયપાલનનું વર્ણન કરતા. ૬૩૪. કલેક પ્રમાણ ત્રીજે સર્ગ સમાપ્ત થયો.
શ્રી રસ્તુઃ