________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
प्रामाण्यं राजधर्मे स्या-दाज्ञाया एव भूपतेः । समुद्रविजयादीशा, अप्याज्ञां तस्य चक्रिरे ॥ २६ ॥
રાજ્ય ધર્મમાં રાજાની આજ્ઞા જ પ્રમાણ રૂપ ગણાય છે. એમ માનીને સમુદ્ર વિજય આદિ વડીલે પણ કૃષ્ણની આજ્ઞાને શિરોધાર્ય કરતા. कालेन कालधर्मस्य, जरायाश्चाप्यसंभवात् । यत्र यौवनसंपन्ना, यादवा निर्जरा इव ॥ २७ ॥ पुण्यलावण्यधारिण्यो, मोहिन्यो भर्तृचेतसां।हारिण्योऽपरचित्तानां, स्त्रियो देवांगना इव ॥ २८ ॥ यद्यपि तत्र दीनास्या, दानार्थिनो न याचकाः । तथापि परदेशेभ्यः, समेतानमयं विधिः ॥ २९ ॥ दीयंते यत्र दानानि, चीयंते सुकृतानि च । पीयंते गुरुवाक्यानि, धीयते च गुणालयः ॥३०॥ ब्राह्मी यत्र रमा तत्र, न स्यादिति विरोधिता।विद्वत्तासुखिताभ्यां सा, जनैर्यत्र निराकृता ॥ ३१ ॥ त्रिवर्गेऽपि रसाद्धर्म, यशोऽभूद्भुवनत्रये । सर्वत्र ख्यतिमत्तस्य, ख्यातिधर्माद्धि जायते ॥ ३२॥ धर्मेशराजधानीव, सौरव्यैरिंद्रपुरीव या । न्यायेन यास्त्ययोध्येव, द्रविणैरलकेव या ॥ ३३ ॥ राज्यं पालयतो हरेः सहलिनः श्रीद्वारिकायां तदा । पारावारतटे दशाहयदुमिः सत्रा पवित्राकृतेः ॥ भूषा केचिदढोकयन्निजकनीः खानीः सुरूपश्रिया-मश्वान् केचिदिभांश्च केचिदवनौ वस्त्वद्भूतं केचन
इति पंडितचक्रचक्रवर्ति श्रीराजसागरगणि शिष्यपंडितश्रीरविसागरगणिविरचिते । श्रीसांबप्रद्युम्नचरित्रे रामकृष्णारिष्टनेमिजन्म-कंसवध द्वारिकानिवेश-राज्यपालनवर्णनो नाम
तृतीयः सर्गः समाप्तः
કાળ (યમ) વડે કાળધર્મ અને જરા (વડપણ) નો અસંભવ હેવાથી યાદ દેવેની જેમ યૌવન સંપન્ન હતા. વળી, દેવાંગનાની જેમ રૂપ અને લાવણ્યવંતી નારીઓ પિતાના પતિના ચિત્તને મોહ પમાડતી અને અન્ય પુરૂષના ચિત્તને હરણ કરનારી હતી.
જો કે દ્વારિકામાં દાન લેનારા કઈ યાચકે હતા નહીં, છતાં પરદેશથી આવેલા હોય તેવા યાચકો પણ દીન મુખવાળા રહેતા નહીં.
એ દ્વારિકામાં નીતર દાન દેવાય છે, પૂણ્ય પાર્જન થાય છે. ગુરૂના વચનામૃતનું પાલન કરાય છે અને ગુણેને સમુદાય એકઠો કરાય છે.
લેકમાં કહેવત છે કે “સરસ્વતી અને લક્ષ્મી એક સ્થાને રહી શકતી નથી. પરંતુ અહીંયા તે પંડિતો પણ શ્રીમતો હતા ! આ પ્રમાણે પંડિતાઈ અને શ્રીમંતાઈને સુમેળ હોવાથી લેકોની કહેવતને ખોટી ઠરાવાઈ હતી. ધર્મ અર્થ અને કામ આ ત્રિવર્ગમાંથી ધર્મની