SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૫૭ “વૈશાલીના ચેટકરાજાનો પુત્ર ભરાય વૈશાલીના યુદ્ધ બાદ કલિંગમાં ચાલ્યો ગયો હતે, અને તે ત્યાં અપુત્રીયા પિતાના સસરાને રાજય પર આવ્યો હતો. આ શોભનયની પાંચમી પેઢીએ ચંડરાય મ. નિ. ૧૪૯ વર્ષે કલિંગના કનકપુરના સિંહાસને આવ્યું. આઠમા નન્હે પિતાના મંત્રી વિરોચનની પ્રેરણાથી કલિંગપર ઉપરાત રાજાના સમયે ચઢાઈ કરી અને તેણે કુમારગિરિ પર પૂર્વે શ્રેણિક રાજાએ બંધાવેલા ગાયભદેવના ચેત્યને અસ્તવ્યસ્ત કરી તેમાંની aષભદેવની વર્ગપ્રતિમાને તે પાટલીપુત્ર લઈ ગયા. આ પછી મ. નિ. ૧૫૪ વર્ષ વીતતાં ચાણકય મંત્રીની દોરવણીથી મધપુત્ર ચન્દ્રગુપ્ત નવમા નન્દને પાટલીપુત્રમાંથી ખસેડ અને તે પિતે મગધાધિપ બને.” ૭૮ થેરાવલીના આ ઉલલેખથી સ્પષ્ટ થાય છે કે, મ નિ. ૧૪૯ અને નવમો નન્દ પાટલીપુત્ર પર આવ્યો તે સાલ એટલે નવમા નન્દ જેટલાં વર્ષ રાજ્ય કર્યું હોય તેટલા પ્રમાણમાં મ. નિ. ૧૫૫થી પૂર્વની સાલ, એ મનેના વચગાળે આઠમો નન્દ રાજ્ય કરતો હતો, પણ નવમે નન્દ નહિ પ્રથમ નજનાં ૪૦, બીજાથી સાત સુધીના નોન ૧૦, આઠમાં નન્દનાં ૪૩ અને નવમા નન્દનું ૧ વર્ષ રાજ્ય ચાલ્યું હતું. ૭૯ એવો અભિપ્રાય થેરાવલીના ઉપરોક્ત ઉલેખન કદાચ હોય તે ના નહિ, શકટાલના મૃત્યુમાં નિમિત્ત (७८) "अह वेसालीण यराहिवो चेडओ णिवो सिरिमहावीरतित्थयरस्सुक्किट्ठो समणोवासओ आसी। से णं णियभाहणिज्जेणं चंपाहिवेणं कृणिगेण संगामे अहिणिक्खित्तो अणसणं किच्चा सग्गं पत्तो । तस्सेगो सोहणरायणामधिज्जो पुत्तो तओ उच्चलिओ णियससुरस्स कलिंगाहिवस्स सुलोयणणामधिज्जस्स सरगं गओ। सुलोयणो वि णिपुत्तो तं सोहणरायं कलिंगरजे ठायाता परलो आतिही जाओ। तेणं कालेणं तेणं सपएणं वीराओ अट्ठारसवासेसु विक्कतेसु से सोहणराओ कलिंगविसए कणगपुरपि रज्जे अभिसित्तो । सेवि य णं जिणधम्मरओ तत्थ तित्थभूप कुमरगिरिम्मि कयजत्तो उकिट्ठो समणोवासगो होस्था। तस्त वंसे पंचमो चंडरायणामधिज्जो णिवो वीराओ णं इगसयाहिय-अउणपन्नासेसु वासेसु विइक्क्रनेतु कलिंगरज्जे ठिओ। तया णं पाडलिपुत्ताहिवो अट्ठमो णंदणिवो मिच्छत्तंधो अईवलोहातो कलिंगदेसं पाडिऊण पुस्वि तित्थरूवकुमरगिरिम्मि सेणियणिवकारियजिण पासायं भंजित्ता सोपणिय-उसभजिणपडिमं चित्तूण पाडलिपुत्तं पत्तो।" હિમવદાચાર્યનિર્મિત સ્થવિરાવલી પૃ. ૫ (મુદિત) () હિમવંત ઘેરાવલી નો રાજવીકાલ શ્રી હેમચન્દ્રસૂરિજીની જેમ ૮૫ વર્ષ નહિ, પણ ૨૪ વર્ષ માને છે. મેં છેલ્લા નવમા નન્દનો રાજવંકાલ ૧ વર્ષ અને બીજાથી સાતમા સુધીના નન્દાને રાજવકીલ ૧૦ વર્ષ રાખ્યો છે. આ રીતે નાના ૯૪ વર્ષના હિસાબે મ. નિ. ૧૫૪ મતથી આઠમા નન્દન ૪૦ અને નવમા નન્દનું ૧ એમ ૪૪ વર્ષ બાદ કરવાથી સાઠમાં નન્દને-મહાપદ્મનન્દન રાજયરિંજ મ નિ. ૧૧૦ વર્ષે આવતાં, જે પ્રદ્યોત રાજ્ય અને મહાપદ્મ રાજ્યાભિષેક વચ્ચે પર વર્ષ આવતાં પૂર્વ ૨ વર્ષ એ છ કરવાની ખેંચતાણ કરવી પડે છે તે ન કરવી પડે અને પ્રદ્યોત રાજયતિ અને મહાપદ્મ રાજ્યાભિષેક વચ્ચે બરાબર ૫૦ વર્ષનું અંતર આવે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy