SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. અવતિનું આષિપત્ય. વરુચિ અન્યા હતા અને એ વરરુચિના મૃત્યુમાં નિમિત્ત શકટાલ પછી મન્ત્રીપદે આવેલા તેના પુત્ર શ્રીયક બન્યા હતા એમ જૈન સાહિત્ય કહે છે, પરંતુ નન્દે કલિંગ પર ચઢાઈ કરી તેમાં પ્રેરક તેના મન્ત્રી વિરાચન હતા એમ થેરાવલી કહેતી હોવાથી તેના અભિપ્રાય પ્રમાણે, વરરુચિ વિષેનું વૈરનિયંતન કર્યા બાદ શ્રીયકે દીક્ષા લીધી હશે અને તેના સ્થાને મન્ત્રીપદે વિરાચન નીમાયા હશે એમ લાગે છે. થેરાવથ્રી આઠમા નન્દને અતિ વાભિષ અને મિથ્યાત્મથી અંધ બનેàા લખે છે. કર્લિંગના જૈન ચૈત્યના નાશ કરી તેમાંની સ્વર્ણ પ્રતિમાને તે પાટલીપુત્ર લાગ્યે એમ કર્લિંગના જૈન મહારાજા ખારવેલના હાથીમુક્ાવાળા શિલાલેખથી ૮°બહુઁશે સમર્થન થતી હકીકત, તેને તેવા હાવ ના પુરાવા આપે છે. કટ્ટર વૈદિક વિરાચન મન્ત્રીના સસર્ગને લઈ તે જૈન મટી ગયા ઢાય તે ના નહિ. જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે કે, પ્રથમ નન્દના જૂના મન્ત્રીએ ખેાટી રીતે ભ ભેરણી ફરી નવા મન્ત્રી કલ્પકને તેના સૈા પુત્રો સહિત કૂવામાં કે કરાવવાના પ્રસંગ ઉભા કર્યાં હતા. કૂવામાં કેદ પુરાયલા કલ્પકને બહુ જ અલ્પ આદ્વાર પહેોંચાડવામાં આવતા હોવાથી તેના સે। પુત્રો મૃત્યુ પામ્યા હતા. એક કલ્પક જ પાતે જીવતા રહ્યો હતા. દરમીયાન રાજદ્વારી સંકટ આવી પડવાથી કલ્પકને બહાર કાઢયા. કપકે સંકટ નિવાસુ", નદે જૂના મન્ત્રીના નિગ્રહ કર્યો. ૮૧ ઉપરાંક્ત પ્રસિદ્ધ હકીકતને રૂપાન્તર આપી કથાસરિત્સાગર’ નામના ગ્રંથે એને નવમા નન્દ, વરુચિ અને શકાલના નામે ચઢાવી દીધી છે, એટલું જ નહિ પરંતુ મૃત્યુ પામેલા નન્દને પરપુર (પરકાય) પ્રવેશની વિદ્યાથી ચેાગાનન્દ નામે જીવતા રાખ્યા છે. આ ચેાગાનન્દે વરરુચિને મારી નાખવા કરેલા હુકમ, શકટાલે છુપાવવાથી તેનું કરેલુ રક્ષણ, નન્દને પુત્ર હિરણ્યગુપ્ત પાગલ બન્યા તેનું કારણ જાણવા નન્દને પડેન્ની તેની જરૂરિયાત, શકટાલથી હાજર કરાયલા વરરુચિએ દર્શાવેલુ' કારણ અને માતા તથા સ્ત્રીનું થઇ ગયેલું મૃત્યુ સમજાતાં વરરુચિનું વનમાં ચાલ્યા જવુ, વિગેરે હકીકતા ૮૨ જૈનમન્ત્રી ગુણાઢય કવિની રચેલી બૃહત્કથાના સત્યને છાવરી દેવા એ કથાના કર્તા સેામદેવભટ્ટે ઉપજાવી કાઢી છે. વરરુચિ (૮૦) દારો પ થર્યું. भि: वित्रासयति उत्तरापथराजान् मगधानाञ्च विपुल म्भयं जनयन् हस्तिनः सुगाङ्गेयं प्राययति [1] मागधञ्च राजानं बृहस्पतिमिश्रं पादावमिवाચત્તે [1] નર્ાગનીતજ્જાહિદ્ધજ્ઞિનલન્નિવૈજ્ઞ.......હ્માનાં પ્રતિદ્વારાષ્ટ્ર-માનધવસ્તુનિ = નાયતિ ” પંક્તિ ૧૧, ૧૨. ખારવેલ પ્રશસ્તિ-શ્રી કે. પી. જાયસ્વાલનું વાંચન (સં. છાયા) (૮૧) વિશ્યક ચૂર્ણિ (ઉત્તરભાગ) પૃ. ૧૮૨ થી ૧૮૩ (સારાંચ) હેમ॰ રચિત-પરિષિષ્ટ પત્ર', સ, ૭ મ્લાક ૮૫ થી ૧૩૭ (સારાંશ) (૮૨ સેમ૰ રચિત-કથાસરિત્સાગર, કથાપોડલમ્ભક, તરંગ- ૪ શ્લોક ૯૭ થી ૧૪૭ અને તર`ગ ૫ શ્લો ૧ થી ૧૦૫ (સારિત)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy