SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અવંતિનું આધિપત્ય (વર્ધમાનપુરી અથવા શોભાવતી)ને રાજા શુદ્રક, એ પણ ચાલુ વિક્રમ સંવતન પ્રવર્તક હોય એમ લાગતું નથી. શાલિવાહનના એ વિદ્વાન મન્ત્રી અને શૂરા સેનાપતિએ શુંગભૂત્યના છેલ્લા રાજા સુશમને મારી તેની રાજધાની આકરદેશની વિદિશાને હસ્તગત કરવા પૂવાક તેના રાજ્યને જીતી લઈ પિતાના સ્વામી શાલિવાહનના ચરણે ધર્યું હતું. ૨૫૮ તેણે શાલિવાહનના હિતમાં બીજા પણ કેટલાંક મહત્વનાં કાર્યો કર્યા હતાં. આ સર્વથી પ્રસન્ન થયેલા શાલિવાહને જ્યારે તેને અર્ધ રાજ્ય આપ્યું, ત્યારે વિદિશામાં રહી રાજ્ય કરતા અને વિદર્ભરાજ તરીકે ઓળખાતા એ શુદ્રક રાજાએ, “ગેડેફેરીસ” નામના પાર્થિયન રાજાના રાજત્વકાલ ૫૯ પછીના સમયમાં ઉત્તરભારતમાંના પાર્થિયનેને અથવા તે પ્રદેશોમાં આક્રમણ કરી મથુરાના રસ્તે આગળ વધવાની ઈચ્છા રાખનારા કુશાનેને સામનો કરી, તેમને (કદાચ, મુલતાન આગળ) હરાવ્યા હતા ૨૬° અને કાશ્મીરને પણ જીતી લઈ ત્યાં તેણે પિતાને મન્ચીગુપ્ત નામને સુબે નીમે હતે. મહારાષ્ટ્રમાં અને અન્યત્ર વસવાટ કરી રહેલા ઓછી વધતી સત્તા ભેગવતા તથા જોરતલબીથી વર્તતા શકે અને તેમની સાથે સેળભેળ થઈ ગયેલા વિદેશી અન્ય જાતિઓના વિજયમાં પણ આ શુદ્રકે શાલવાહનના સેનાની તરીકે અથવા સ્વતંત્ર રીતે ભારે ભાગ ભજવ્યો છે. કવિ હરિર્ષણના કૃષ્ણચરિત્રમાં પણ તેને શકેને જીતનાર કહેવામાં આવ્યું છે. આ સર્વ (૨૫૮) મસ્યાદિ પુરાણમાં કવ સુશર્માને મારનાર વ્યક્તિ આધજાતીય સિમુક, શિશુક, સિધુક કે શિપ્રક નામથી ઓળખવાય છે. અહિં આપેલી આધ વંશાવલીમાં તેને નં-૧ તરીકે મુકાયા છે, પણ નાનાવાટ વિગેર લેખેના આધારે સાબીત થાય છે કે, સિમુના રાજયની શરૂઆત અને કોના રાજ્યને અંત એ બે વચ્ચે બે વર્ષનું અંતર છે એટલે આધ્રરાજા સિમુકે કવરાજા સુશર્મનને માર્યો એ હકીકત બંધ બેસતી નથી પુરાણેને શકના બદલે સિમુક જેવું અનિશ્ચિત નામાન્તર કરવું સુશર્માના વાતકના માટે સમજાયું અને તે સિમુક ગાન્ધવંશાવલીમાંના નં. ૧ વળે છે એટલે આ આદ્મજાતીય સિમુ જ કર્વવંશને નાશ કર્યો એવી ભ્રાન્તિ થઈ. પરિણામે પુરાણોએ, આધવંશાવલીની શરૂઆતમાં “વાઘવા તો મૃરા, દુશમi gig તા શુંગાર વૈદ છે, क्षपयित्वा बलं तदा ॥ शिशुकों (सिमुकों) ध्रसजातीयः, प्राप्स्यतीमां वसुंबराम्।" मे રીતે લખવામાં આવ્યું. અહિં સુશર્માના મારનારને માટે “સૂચઃ' અને ચંદ્રવજ્ઞાતીય એમ બે વિશેષ વાપર્યા છે તે શદ્રક આધરાજા શાલિવાહન (હાલ)ને ભૂત્ય હતા અને તે આધ હતો એવી પુરા ની સ્મૃતિનું પરિણામ છે. (૨૫) ગોંડેફેરીસ આશરે ઈ. સ. ૨૦માં ગાદીએ આવ્યો હતો. તેનું મૃત્યુ ઈ. સ. ૪૮ ની લગભગ થયું હતું. એ પાર્થિયન રાજવંશી રાજા-હિન્દીરાજા હાઈ બહુ લાંબા વિસ્તાર પર તેને અધિકાર હતો. તેના રાજત્વકાલના છેલ્લાં વર્ષોમાં હિન્દમાંની પાર્થિયન સત્તા નાબુદ થઈ જાય એવી રીતે કામ કરતે સમય હાલ ડોકીયા કરી રહ્યો હતો. (૨૬૦) આ સ્થલ તે વખતે “કાર 'ના નામે ઓળખાતું હતું. (૨૧) કુન્દ્રા વિન, વિ શાકાહારવિર | વરણ રહ્યું – નિરવા, पावर्तयत वैक्रमम् ॥
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy