________________
४९३
પB: સ:
તો તૈઃ સઢ જતાં સાથે, સાર્થેશ: Mાડૂધ: | धनदेवाधिपोऽपृच्छत्, काऽसि किं वनवासिनी ? ॥२९४॥ भैम्याऽऽख्यद् वणिजः पुत्री, पत्या सह पितुर्गृहे । चलिता शयिता रात्रौ, त्यक्ता तेनाऽस्मि दैवतः ॥२९५।। स्वबन्धुभिरिवैभिश्च, त्वदीयपुरुषैः समम् । समायातास्मि तत्क्वापि, स्थाने वसति मां नय ॥२९६।। सार्थनाथोऽवददहं, गन्ताऽचलपुरे वरे । वत्से ! सह मया गच्छ, जनकेनेव निर्भया ॥२९७॥ इत्युक्त्वा तां सार्थनाथो, यानस्थामनयत्यधि । एकस्मिन्नद्रिकु) च, संनिवेशं न्यवीविशत् ॥२९८॥
સાર્થવાહે તેને બોલાવી કે, “હે ભદ્ર ! વનમાં રહેનારી તું કોણ છો ? (૨૯૪)
એટલે તે બોલી કે, હું વણિકપુત્રી છું પતિની સાથે પિતાના ઘરે જતા રસ્તામાં દૈવયોગે રાત્રે મારા પતિએ મને સૂતેલી તજી દીધી. (૨૯૫)
એટલે બાંધવ સમાન તમારા પુરુષો સાથે હું અહીં આવી છું. તો હવે મને કોઈ વસ્તીવાળા સ્થાનમાં પહોંચાડો.” (૨૯૬).
તે સાંભળી સાર્થવાહ બોલ્યો કે, “હું અચલપુર જવાનો છું માટે હે વત્સ ! પિતાની જેમ મારી સાથે તું નિર્ભય બની ચાલ (૨૯૭).
એમ કહી તેને વાહન પર બેસાડીને આગળ ચાલતા સાર્થવાહ એકગિરિ કુંજમાં મુકામ કર્યો. (૨૯૮).
ત્યાં રાત્રે સૂતેલી દમયંતીએ કોઈના મુખથી નમસ્કાર મંત્રનો