________________
४८७
પ: : प्रोच्येति तदहेर्वम॑, कृष्ट्वा गिरिगुहागृहात् । उल्लम्ब्योवाच कोपी, स्यात् सर्पोऽहं कर्परो यथा ॥२६७|| तदा परमवैराग्याद्, नत्वा केवलिनं मुनिम् । तापसानामधिपतिर्ययाचे व्रतमादरात् ॥२६८।। केवल्याख्यद् यशोभद्रसूरिर्दास्यति ते व्रतम् । गुरुर्ममाप्यपृच्छच्च, ज्ञानिनं कुलपः पुनः ॥२६९।। િતારુખ્યમરે તીક્ષા, ગૃહીતા માવત: પ્રભો ! ? | केवल्यूचे कौशलेशः, कूबरोऽस्ति नलानुजः ॥२७०॥
કે, “હે પરમશ્રાવકો ! મારા કોપાચરણને આપ ક્ષમા કરજો.” (૨૬૬)
આમ તે સર્પના શરીરને ગિરિગુહારૂપ ઘરમાંથી બહાર કાઢી ઊંચે લટકાવી બોલ્યો કે, “મારી જેવા કર્પરની (=પૂર્વભવે તાપસ) જેમ ક્રોધીની આવી દશા થાય છે. (૨૬૭)
કુલપતિ બુદ્ધિનિધાન, વિસ્મય પામી પૂછે સ્વામ.
દીક્ષા લીધી સ્વામીજી, તમે કારણ કહો કેમ. પછી પરમ વૈરાગ્યથી કેવલી ભગવંતને નમસ્કાર કરી તાપસોના અધિપતિએ આદરપૂર્વક વ્રતની યાચના કરી. (૨૬૮)
એટલે કેવળી બોલ્યો કે, “અમારા ગુરુ યશોભદ્રસૂરિ તમને દીક્ષા આપશે.” ફરી કુલપતિએ કેવળીને પૂછ્યું કે, (૨૬૯)
હે પ્રભો ! ભરયૌવનમાં આપે શા કારણે દીક્ષા અંગીકાર કરી ? એટલે કેવળી બોલ્યા કે,- “કોશલદેશના રાજા નળના લઘુબંધુ ફૂબરનો હું પુત્ર છું (૨૭૦)