________________
४७२
श्री मल्लिनाथ चरित्र अचिन्तयच्च तच्चेतोगगनाङ्गणचन्द्रिका । ध्रुवमस्म्यन्यथाऽऽदेशप्रसादोऽयं कथं मम ॥१९४|| ततः स्वभर्तुरादेशं, दधाना हृदयेऽधिकम् । व्रजामि स्वपितुर्धाम, पत्युन तु पति विना ॥१९५।। मया सह प्रियेणाऽपि, गन्तव्यं वाञ्छितं पुरा । विशेषेणाद्य तद् यामि, पत्यादेशात् पितुर्गृहम् ॥१९६।। ध्यात्वेति गन्तुमारेभे, दवदन्ती वटाध्वना । वीक्ष्यमाणाऽक्षराण्युच्चैर्मूर्तं नलमिवाऽग्रतः ॥१९७|| व्याघ्रा व्यात्तमुखाः सर्पाः, सदर्पा नगजा गजाः ।
ज्वाला जालिका सिंहीवदस्या दूरतोऽभवन् ॥१९८।। મારા ઉપર આવો આદેશરૂપ પ્રસાદ ક્યાંથી હોય ! (૧૯૪)
માટે હવે સ્વામીના આદેશને હૃદયના બહુમાનથી ધારણ કરી હું પિતાના ઘરે જાઉં. પણ પતિ વિના પતિના ઘરે જવું યોગ્ય જણાતું નથી. (૧૯૫)
પરંતુ પૂર્વે મારી સાથે પ્રાણનાથને ત્યાં લઈ જવાનું મેં વાંક્યુ હતું. તે તો ગયા પણ મને આદેશ કરતા ગયા તો હવે પતિનો આદેશ થવાથી મારે પિતાને ઘરે જવું યોગ્ય છે.” (૧૯૬)
આ પ્રમાણે વિચાર કરી સાક્ષાત નળની જેમ તેને અક્ષરોનું અવલોકન કરતી દમયંતી વટવૃક્ષના માર્ગથી આગળ ચાલવા લાગી. (૧૯૭)
મળે મારગે સાર્થ મહાઋદ્ધે ભરપૂર.
દેખી હર્ષ પામે જિમ તરંડ જલપૂર. એટલે મુખ ફાડીને આવતા વાઘો, સંદર્પ સર્પો, જંગલી