SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० श्री मल्लिनाथ चरित्र स्वप्नार्थनिश्चयादेवं, दध्यौ भीमसुता हृदि । न भर्ता न च राज्यं मे, दैवाद् भ्रष्टा द्वयोरपि ॥१८५।। तारतारस्वरं तारलोचना विललाप सा । दुर्दशापतितानां ह्यबलानां रुदितं बलम् ॥१८६।। प्राणनाथ ! किमु त्यक्ता, भक्तचित्ताऽपि हि त्वया । कथं भारं तवाऽकाएं, यद्वा चरणबन्धनम् ? ॥१८७|| तिरोहितोऽथ वल्लीभिः, परिहासेन यद्यसि । तदेहि दर्शनं स्थातुं, न चिरं रुचिरं यतः ॥१८८॥ याचते दवदन्त्येषा, वनदेव्यः ! प्रसीदत । प्रियं प्रियस्य मार्ग वा मह्यं दर्शयताऽनघाः! ॥१८९।। લાગી કે, “રાજય અને સ્વામી એ બંનેથી દૈવયોગે હું ભ્રષ્ટ થઈ છું.” (૧૮૫) પછી દીર્ઘનયનવાળી તે ઉંચેસ્વરે વિલાપ કરવા લાગી. કારણ કે દુર્દશામાં આવી પડેલી અબળાનું રૂદન એજ બળ છે.” (૧૮૬) તે બોલી કે, “હે નાથ ! હું તમારા ઉપર ભક્તિવાળી છતાં આપે મને કેમ છોડી દીધી ! તમને હું ભાર કરનારી શી રીતે થઈ પડી ! અથવા તો સ્ત્રી એ પગબંધન છે તે ખરી વાત છે. (૧૮૭) હે પ્રાણેશ ! જો કદી હાસ્યથી તમે લતાઓમાં છૂપાઈ ગયા હો તો સત્વર દર્શન આપો. કારણ કે વધારે છૂપાઈ રહેવું એ સારૂં નથી. (૧૮૮) હે નિર્દોષ વનદેવીઓ ! આ દવદંતી આપની પાસે યાચના
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy