SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ४६९ પB: સ: यद्वा पलाशपालाशैरानेतुं विमलं जलम् । मन्मुखक्षालनायाऽयमुद्यतो नैति यद् नलः ॥१८१।। तदेव हि सरोऽरण्यसरिगिरिगुहादिकम् । नलं विनाऽखिलं युक्तमनलं तनुते दृशोः ॥१८२॥ एवं चिन्ताचान्तचेतोवृत्तिदिगवलोकिनी । स्वप्राणेशमपश्यन्ती, स्वप्नस्याऽर्थं व्यचारयत् ॥१८३।। सहकारो नलो राज्यं, फलं परिजनो लयः । दवदन्ती परिभ्रष्टाऽस्म्यहं तद् दुर्लभो नलः ॥१८४॥ અથવા તો મારૂં મુખ ધોવા માટે પલાશપત્રના દડીયામાં નિર્મળ જલ લેવા ગયા હશે. તે હજી સુધી આવ્યા નહિ હોય. (૧૮૧) અહો ! આ તેના તેજ સરોવર, અરણ્ય, નદી, પર્વત અને ગુફા વિગેરે બધા નળ વિના દૃષ્ટિને અનલ(અગ્નિ) જેવા લાગે છે. તે ખરેખર ઉચિત જ છે. (૧૮૨) નવિ દેખે નલરાયને સુપન સંભારે તામ. વૃક્ષ થકી પતન થવું એ નળરાય વિયોગ. જાણુ એ સુપન થકી, દુર્લભ પતિ સંયોગ. એ પ્રમાણે ચિંતામગ્ન ચિત્તથી દિશાઓનું અવલોકન કરતાં પોતાના પ્રાણનાથને ન જોવાથી તે સ્વપ્રનો અર્થ વિચારવા લાગી કે :- (૧૮૩) “સહકાર તે નળરાજા, રાજય તે ફળ અને પરિજન તે લય (સંબંધ) એમનાથી પરિભ્રષ્ટ થયેલી દવદંતી તે હું છું. માટે હવે મને નળરાજાનું મિલન દુર્લભ છે.” (૧૮૪) આ પ્રમાણે સ્વપ્રાર્થનો નિશ્ચય થતાં તે અંતરમાં વિચારવા
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy