SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ४६७ પષ્ટ: સT: एतामेकाकिनी मुक्त्वाऽन्यतो यास्याम्यहं यदि । मन्ये जीवितमेतस्या, भविता मे पुरस्सरम् ॥१७२।। रक्ता भक्ता परित्यक्तुं, युक्ता नेयं ततो मम । दुःखं वापि सुखं वापि, तत् सहिष्ये सहैतया ॥१७३।। अथवा स्वपितुर्गेहं बलाद्, नेष्यति मामियम् । वरं पितृपितुर्गेहं, न तु पत्नीपितुर्गृहम् ॥१७४॥ तस्मादहं गमिष्यामि, गृहीत्वा जठरं निजम् । मान्यां ममाज्ञां बिभ्राणा, यात्वसौ सुजनालये ॥१७५॥ निश्चित्येति नलश्चित्ते, तामुल्लङ्घ्य विभावरीम् । प्रबोधकाले वैदया॑स्त्वरितस्त्वरितं ययौ ॥१७६।। જો હું તેને એકલો મૂકી ચાલ્યો જઈશ તો હું ધારું છું કે એનું જીવિત મારી પાછળ જ આવશે અર્થાત્ એ મરણ પામશે. (૧૭૨) તેથી પ્રેમાળ-અનુરકતા-ભક્તિમતી આ દમયંતીને ત્યજી દેવી એ કોઈ રીતે યોગ્ય નથી. માટે સુખ કે દુઃખ પણ હું એની સાથે જ રહીને સહન કરીશ. (૧૭૩) પરંતુ તે જબરજસ્તીથી મને પોતાના પિતાના ઘરે લઈ જશે. તો કુલીનોને શ્વસુરઘર કરતા સ્મશાન વધારે સારું છે. (૧૭૪). માટે હું મારો પિંડ લઈને જ ચાલ્યો જાઉં. મારી આજ્ઞાને માનનારી દમયંતી જરૂર પોતાના પિતાને ઘરે જશે.” (૧૭૫) આ રીતે ચિત્તમાં નિશ્ચય કરી રાત્રી સમાપ્ત થતાં દમયંતીના જાગવાના સમયે નળરાજા ત્વરિત ત્યાંથી ચાલ્યો ગયો. (૧૭૬)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy