________________
પB:
:
४६३
पट्टबन्धं तदा पादद्वन्द्वे तस्या नलो व्यधात् । मार्गस्तावानतिक्रम्यो, यतस्तस्य प्रभावतः ॥१५३॥ तरुमूलसमासीनां, भीमजां निरवापयत् । स्वकीयपरिधानस्य, चालयन्नञ्चलं नलः ॥१५४|| त्रिपत्रपत्राण्यादाय, पुटीकृत्य जलं नलः । समानीयाऽपाययत् तां, प्रवृद्धं नेत्रवारिभिः ॥१५५।। विनयाद् भीमतनयाऽपृच्छदेतद् कियद्वनम् । નનોડવીવીવિટું ફેવિ !, બૂિતીનાં વતુ:શતી ઉદ્દા क्रोशानां विंशतिश्चैकाऽऽवाभ्यामुल्लङ्घिताऽद्य तु ।
एवं वार्तयतोः सूर्योऽस्तमापाऽनित्यतां वदन् ॥१५७॥ સહાયથી આગળ માર્ગ ઓળંગવો હતો. (૧૫૩)
પછી માર્ગના શ્રમથી થાકી ગયેલી એક વૃક્ષ નીચે બેઠેલી દમયંતીને નળરાજાએ પોતાના વસ્ત્રના છેડા વડે પવન નાંખી શાંત કરી (૧૫૪)
અને ત્રિપત્ર લતાના (ખાખરાના-ત્રણ જ પાંદડા હોય છે.) પાંડદાનો દડીયો બનાવી અશ્રુજળથી વૃદ્ધિ પામેલું જળ લાવી તેણે દમયંતીને પાયું. (૧૫૫).
પછી ભીમસુતાએ વિનયપૂર્વક પૂછ્યું કે, “હે સ્વામિન્ ! આ વન હજી કેટલું છે ? એટલે નળરાજાએ કહ્યું કે “હે દેવી ! ચારસો કોશ પ્રમાણ આ વન છે (૧૫૬)
તેમાં હજી આપણે માત્ર વીશ કોશ ઓળંગ્યા છે.” આ પ્રમાણે તે બંને વાતચીત કરતા હતા એવામાં અનિત્યતાને સૂચવતો સૂર્યાસ્ત થયો. (૧૫૭)