________________
४६२
श्री मल्लिनाथ चरित्र भैमी तानभि हुंकारान्, मुमोच शरदारुणान् । तेषां प्रभावात् ते काकनाशं नेशुर्जनंगमाः ॥१४९।। बभूवतू रथाद् दूरे, तौ तु तानभिगामुकौ । तयोरथ रथो भिल्लैरपरैरपहारितः ॥१५०॥ करे भीमसुतां कृत्वा, पर्याटीदटवीं नलः । तस्या विश्वासनायेव, ददानो दक्षिणं करम् ॥१५१॥ वैदर्भी दर्भसंदर्भगर्भक्रामत्पदद्वयी । सानुरागामिवारण्यं चक्रे रुधिरबिन्दुभिः ॥१५२।।
જ કર્યા, એટલે તેના પ્રભાવથી ભીલ લોકો એકદમ પલાયન થઈ ગયા. (૧૪૯)
પરંતુ તે ભીલોની સામે જતાં તે બંને રથની બહુ દૂર નીકળી ગયેલા હતા. તેથી બીજા ભીલો તેમનો રથહરણ કરી ગયા. (૧૫૦)
માર્ગશ્રમથી થાકી સૂતી છે તરૂછાંય. નિજ વસ્રાંચલ થકી તવ વાયુ નાંખે રાય. પછી તેના વિશ્વાસને માટે જ જાણે દક્ષિણ હસ્ત આપતા હોય તેમ દમયંતીને દક્ષિણહાથનો ટેકો દઈ નળરાજા અટવીમાં આગળ ચલાવવા લાગ્યા (૧૫૧)
અને વૈદર્ભી (દમયંતી) દર્ભના સમૂહઉપર બન્નેચરણ રાખી રૂધિરબિંદુઓથી જાણે અરણ્યને અનુરાગયુક્ત કરતી હોય તેમ ચાલવા લાગી. (૧૨)
નળરાજાએ તેના બંને પગે પાટા બાંધ્યા. કારણ કે પાટાની