________________
પB: સf:
४५३ सैन्येन वेष्टयामास, नलस्तक्षशिलां पुरीम् । कदम्बः सह सैन्येन, संमुखस्तस्य चाभवत् ॥१०९॥ मिथः समरसंरम्भसमारम्भे तयोर्भृशम् । नलः कदम्बं निर्द्वन्द्वो, द्वन्द्वयुद्धमयाचत ॥११०॥ तौ द्वावपि ततो द्वन्द्वैर्युद्धैरुद्धतदोर्युगौ । अयुध्येतां चिरं तत्र, जङ्गमौ पर्वताविव ॥१११॥ सर्वेष्वपि हि युद्धेषु, कदम्बमजयद् नलः । अपसृत्य स जग्राह, व्रतं वैराग्यवासितः ॥११२।। नलस्तमूचे धन्योऽसि, प्राज्यं राज्यं यदत्यजः ।
स नोत्तरमदात्तस्मै, निरीहस्य नलो नलः ॥११३॥ સૈન્યસહિત તેની સન્મુખ આવ્યો. (૧૦)
તે બંને વચ્ચે અત્યંતયુદ્ધનો સમારંભ શરૂ થયો. તે જોઈ નળરાજાએ એ કદંબની પાસે કન્વયુદ્ધની માંગણી કરી. (૧૧૦)
કદંબે તે વાતનો સ્વીકાર કર્યો. એટલે ઉદ્ધત બાહુયુગવાન અને જાણે જંગમપર્વતજ ન હોય તેવા એ બંનેએ ચિરકાળ દ્વયુદ્ધ કર્યું. (૧૧૧)
સર્વપ્રકારના યુદ્ધમાં નળરાજા કદંબને જીતી ગયા. એટલે વૈરાગ્યથી વાસિત થઈ કદંબે રાજય છોડી ચારિત્ર અંગીકાર કર્યું. (૧૧૨)
હવે તે નળને પણ પૂજનીય બન્યા. નળરાજાએ નમસ્કાર કરી કહ્યું કે, “અહો ! તમને ધન્ય છે ! ક્ષણવારમાં વિશાળ રાજ્યનો ત્યાગ કરી સંયમી થયા.” આ પ્રમાણે પ્રશંસા સાંભળીને પણ કદંબરાજર્ષિએ તેને કાંઈ જ ઉત્તર ન આપ્યો. કારણ કે,