________________
४४६
श्री मल्लिनाथ चरित्र तनयः सनयश्चास्य, नलः प्रबलदोर्बलः ।। उन्नतोऽपि विनीतात्मा, तवास्त्वभिमतः शुभे ! ॥७८।। दवदन्त्यपि तत्कालं, मालां नलगलेऽक्षिपत् । अहो ! सुष्ठ वृतं सुष्टु, वृतमित्यभवद् ध्वनिः ॥७९॥ कृष्णराज: समाकृष्टखड्गोऽथ नलमाक्षिपत् । तं नलोऽपि तथाऽवादीदुचितं क्षत्रियेष्वदः ॥८०॥ द्वयोरपि ततोऽनीकं, संवर्मितमभूत् तदा । दवदन्ती ततः सत्यश्रावणामीदृशीं व्यधात् ॥८१।। अर्हन् देवो गुरुः साधुश्चेद् मे तत्सैन्ययोर्द्वयोः ।
क्षेमोऽस्तु विजयी चास्तु, नलः परबलं द्विषन् ॥८२।। પ્રબળ, ઉન્નત છતાં વિનયી છે. એ તને અભિષ્ટ થાઓ.” (૭૮)
એટલે દમયંતીએ તરત જ નળરાજાના કોમળકંઠમાં વરમાળા આરોપી. તે વખતે અહો ! આ સારી વરી ! સારી વરી ! એવો આકાશમાં ધ્વનિ થયો. (૭૯)
શાસનદેવી પ્રભાવથી કૃષ્ણરાય તલવાર. પક્વફલ જેમ વૃક્ષ થકી, હેઠી પડી તેણિવાર.
એ સમયે કૃષ્ણરાજ ખડ્ઝ ખેંચીને નળરાજા ઉપર ધસ્યો. એટલે નળરાજા બોલ્યો કે, “વાહ ! વાહ ! ક્ષત્રિયોને આ ઉચિત છે.” (૮૦)
પછી બંને પક્ષની સેનાઓ સામસામી યુદ્ધ કરવા સજ્જ થઈ ગઈ. તે જોઈને દમયંતીએ દઢ પ્રતિજ્ઞા કરી કે, (૮૧)
જો મારા જિનેશ્વર દેવ અને સુસાધુ ગુરુ હોય તો બંને સૈન્યને કુશળ હો અને પરસૈન્ય પર આક્ષેપ કરતાં નળરાજા વિજયી