SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ४४५ પE: : मुकुटेशाभिधो भूपः, कुसुमायुधनन्दनः । उषेव पत्नी भवितुं, चेदस्येच्छसि तद् वृणु ॥७३॥ जयकेशरिपुत्रोऽयं, शशलक्ष्मा क्षमापतिः । किमस्य रोहिणीव त्वं, पत्नीत्वं प्रतिपद्यसे ? ॥७४।। चम्पाधिपो भोगवंशो, धरणेन्द्रनृपात्मजः । सुबाहुबहुमस्य त्वं, गृहाण यदि रोचते ॥७५॥ दधिपर्णनरेन्द्रोऽयं, सुंसुमारपुरेश्वरः । कृशाङ्गि ! स्वदृशा पश्य, यद्याकर्षति ते मनः ॥७६।। कोशलाधिपतिश्चैष, निषधोऽरिनिषेधकः । वृषभस्वामिकुलधूर्वृषभो विदितोऽस्ति ते ॥७७॥ પ્રત્યેક રાજાનું નામ લઈ તેની ઓળખાણ આપવા લાગી, (૭૨) આ કુસુમાયુધનો પુત્ર મુકુટેશ નામે રાજા છે. જો ઉષાની જેમ તેની પત્ની બનવાની ઇચ્છા હોય તો એને વર. (૭૩) આ જયકેશરી રાજાનો પુત્ર ચંદ્રરાજ છે. રોહિણીની જેમ તું તેના પત્નીપણાને સ્વીકારીશ ? (૭૪) આ ધરણેન્દ્રરાજાનો પુત્ર, ચંપાનો સ્વામી અને ભોગવંશી સુબાહુ રાજા છે. જો તને રૂચે તો એનો હાથ ગ્રહણ કર. (૭૫) આ સુસુમારપુરનો સ્વામી દધિપર્ણ રાજા છે. હે કૃશાંગિ ! જો મન આકર્ષિત થતું હોય તો એને સ્નેહનજરથી નિહાળ. (૭૬) આ વૃષભસ્વામિના કુળની ધૂરાને વહન કરવામાં વૃષભ સમાન, શત્રુઓનો નાશ કરનાર અને કોશલાના સ્વામી નિષધરાજાને તો તું જાણે જ છે. (૭૭) હે શુભે ! આ એનો નળનામે પુત્ર છે જે ન્યાયી, બાહુબળથી
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy