SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ श्री मल्लिनाथ चरित्र दीप्रदीपप्रभेव द्रागाययौ वरमण्डपम् । द्योतयन्ती दवदन्ती, पितुरादेशतस्तदा ॥६८।। मौक्तिकप्रायसच्छायाऽलङ्कारसमलङ्कताम् । जङ्गमामजडां स्वच्छां, ताम्रपर्णीमिवाऽपराम् ॥६९। रवेरिवाग्रज भाले, तिलकं बिभ्रतीं सतीम् । निर्मार्जितमिवाऽदर्श, भूपालप्रतिबिम्बने ॥७०।। नीलोत्पलचलन्नेत्रां, कज्जलोज्ज्वलकुन्तलाम् । दवदन्तीं नृपाः प्रेक्ष्य, विश्रामं चक्षुषोळधुः ॥७१॥ त्रिभिर्विशेषकम् पुरोभूय प्रतीहारी, श्रीभीमरथशासनात् । नामग्राहं महीपालानारेभे शंसितुं ततः ॥७२।। એ સમયે દેદીપ્યમાન દીપની પ્રભા સમાન સ્વયંવરમંડપને પ્રકાશિત કરતી દમયંતી પોતાના પિતાના આદેશથી સત્વર ત્યાં આવી પહોંચી. (૬૮) એટલે મૌકિક સદશ તેજસ્વી અલંકારોથી અલંકૃત, સ્વચ્છ અને અજડ (જળ-અજ્ઞાનરહિત) જાણે બીજી જંગમ તામ્રપર્ણી (નદી-વિશેષ) જેવી (૬૯) - રાજાઓના પ્રતિબિંબ માટે જાણે સ્વચ્છ આદર્શ હોય તેવા તેમજ સૂર્ય કરતા પણ અધિક તેજસ્વી એવા તિલકને લલાટમાં ધારણ કરતી, (૭૦) નીલોત્પલ જેવા ચપળનેત્રવાળી, કન્લલશ્યામ ચમકીલા શ્યામ કેશધારી દમયંતીને સામે ઊભેલી જોઈને સર્વ રાજાઓએ પોતાના નેત્રોને ક્ષણમાત્ર વિશ્રાંતિ આપી. (૭૧) પછી ભીમરથ રાજાના આદેશથી પ્રતિહારી આગળ આવી
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy