________________
८८५
અષ્ટમ: સf: कुलस्त्योऽसि धियां धाम !, चलितोऽसि क्व सम्प्रति ? । कुमार्येति कुमारोऽसौ, पृष्ट एवमवोचत ॥४५२॥ भूमीचरोऽपि जज्ञेऽहं, खेचरः काष्ठवाजिना । इत्युक्ते तेन साऽवादीत्, पूर्णो मम मनोरथः ॥४५३।। प्रदीपं साक्षिणं कृत्वा, पुरोहितमिवाऽसकौ । उपायंस्त विवाहेन, गान्धर्वेण कुमारिकाम् ॥४५४।। ततो भवनमञ्जर्या, बुभुजे विषयानसौ । अदृश्यो वायुवत् कन्यान्तःपुररक्षकैर्नरः ॥४५५।। दघुर्लावण्यपुण्यानि, तदङ्गानि श्रियं पराम् । मुक्ताफलमनोज्ञानि, तटानीव पयोनिधेः ॥४५६।।
જાઓ છો ? એ પ્રમાણે કુમારીએ પૂછ્યું.” એટલે તે કહેવા લાગ્યો કે, (૪૫૨) - “હે બાળે ! હું માનવ છતાં કાષ્ટના અશ્વથી આકાશગામી થયો છું.” આ પ્રમાણેનું કથન સાંભળી રાજકુમારી બોલી કે, મારો મનોરથ આજે પૂર્ણ થયો. (૪૫૩)
પછી પુરોહિતની જેમ દીપકને સાક્ષી કરી ગાંધર્વ વિવાહથી તે કુમાર રાજકન્યાને પરણ્યો. (૪૫૪)
| વિષયસુખની ભુક્તિ. કુંવરીના દેહની વૃદ્ધિ. અને અંતઃપુરના રક્ષક પુરુષોને વાયુની જેમ અગોચર તે કુમાર ભુવનમંજરી સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો. (૪૫૫)
એટલે લાવણ્યથી પવિત્ર એવા ભુવનમંજરીના અવયવો વિશેષવૃદ્ધિને પામવા લાગ્યા. અને મુકતાફળોથી મનોહર