________________
८७६
श्री मल्लिनाथ चरित्र आयाते स्वपुरं तस्मिन्नाऽऽकृष्टा कीलिका क्षणात् । निपेतुर्मौक्तिकश्रेण्यस्तन्मध्यात् सेवधेरिव ॥४०८।। તત: કૌતુજિતો રીના, વમારે તોરારિન્ ? | गतप्रत्यागतं चक्रे, कथमेष सुलक्षणम् ? ॥४०९॥ सोपाख्यद् देव ! सिद्धाख्या, राधा देवी मया ततः । अर्पिते कीलिके तया, द्युयानार्थमिमे शुभे ॥४१०॥ कीलिकायोगतो राजन् !, याम्यहं गगनाङ्गणे । अचिन्त्या देवताशक्तिः, साधयति न किं नृणाम् ? ॥४११॥ सूत्रधारोऽथ भूपालादेशाद् दारुमयं हयम् । उच्चैरुच्चैः श्रवस्तुल्यं, कृत्वाऽदर्शयदञ्जसा ॥४१२॥
ક્ષણવારમાં પોતાના નગરે આવતાં પેલી ખીલી ખેંચી એટલે નિધાનની જેમ તેમાંથી મોતીઓની ધારા પડવા લાગી. (૪૦૮)
આ પ્રમાણે જોઈ કૌતુક પામેલા તે રાજાએ તે લુહારને પૂછ્યું કે, “આ મત્સ્ય બરાબર ગમનાગમન કેમ કરી શક્યો ?” (૪૦૯)
એટલે તે બોલ્યો કે, “હે દેવ ! મેં સિદ્ધા નામે દેવીનું આરાધન કર્યું છે તેણે આકાશમાં ગમનાગમન કરવા માટે બે ખીલીઓ આપી છે (૪૧૦)
એ કલિકાના યોગે હે રાજન ! હું ગગનાંગણમાં જઈ આવી શકું છું. અચિન્ય એવી દૈવીશક્તિ માણસોને શું સાધી આપતી નથી ?” (૪૧૧).
કાઇ અશ્વારા આકાશમાર્ગે પ્રયાણ.
ઉદ્યાનમાં માળીગૃહ અવતરણ. પછી સુથારે રાજાના આદેશથી ઇંદ્રના અશ્વ સમાન એક