SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ८७५ अष्ठमः सर्गः लोहं लोहकृते भूमानर्पयामास सस्मयम् । निर्माति स्म ततः सद्यः, स मीनं लोहसूत्रितम् ॥४०२॥ ततोऽपवरकं पृष्ठे, तस्य मीनस्य स व्यधात् । शुभेऽह्नि लोहकृत् तत्र, प्राविशद् भूभुजा समम् ॥४०३।। पृष्ठेऽथ कीलिका तस्य, निहिता वायुधारिणी । उत्पपात नभोमार्ग, मत्स्यः शकुनिराडिव ॥४०४।। मीनस्थो जगतीपालो, ग्रामाकुलपुराकुलाम् । विपुलां विपुलां वीक्षाञ्चक्रे विद्याधरोपमः ॥४०५॥ वाद्धिमध्यं गते मीने, छन्नेऽपवरके सति । गर्भस्थाविव रेजाते, लोहकृत्पृथिवीश्वरौ ॥४०६।। मुक्ताः स गलरन्ध्रेण, गिलित्वाऽऽमिषवद् भृशम् । निरवर्तत पाथोधेः, कार्मुकाद् मुक्तकाण्डवत् ॥४०७।। પછી શુભદિવસે રાજાની સાથે તે લુહાર તે ઓરડામાં બેઠો (૪૦૩) અને તેની પીઠે વાયુને પકડે તેવી એક ખીલી સ્થાપી એટલે ३नी ४ ते भत्स्य माशमा उडयो. (४०४) અને મત્સ્ય પર બેઠેલ વિદ્યાધર સમાન તે રાજા ગામ અને નગરથી વ્યાપ્ત એવી વિપુલ વસુધાને જોવા લાગ્યો. (૪૦૫) પછી તે મત્સ્યસમુદ્રમાં ગયો એટલે તે ઓરડો બંધ કરવામાં આવ્યો. તેથી રાજા અને લોહકાર જાણે ગર્ભમાં રહેલા હોય તેવા हासवा साया. (४०६) - હવે સમુદ્રમાં દાખલ થતાં ગલશ્રદ્ધારાએ માંસની જેમ બહુ મોતીઓ ગળીને ધનુષ્યથી મુક્ત થયેલા બાણની જેમ તે મત્સ્ય पाछो इो. (४०७)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy