________________
અમઃ સર્જ
तस्य प्रबोधमुद्दिश्य, कुलध्वजनरेशितुः । कथां गदितुमारेभे, धीरवाचा जगद्गुरुः || ३७२ ॥
તથાહ -
―
जम्बूद्वीपाऽभिधे द्वीपे वर्षे दक्षिणभारते । अस्त्यऽयोध्येति नगरी, चूडारत्नमिव क्षितेः ॥३७३ ||
तत्राऽभूद् भूपतिः शङ्खो, धुरीणः सर्वभूभृताम् । सधर्मचारिणी तस्य, धारिणी धर्मचारिणी ॥ ३७४॥
तयोः कुलध्वजः पुत्रो, ध्वजवद् वंशभूषणम् । द्वासप्ततिकलागारं द्वारं निःशेषसम्पदाम् || ३७५ ।।
अन्येद्युर्नगरोपान्ते, बाह्यालीं गतवानसौ । अमात्यादिपरिवृतः, समानगुणशालिभिः ॥३७६॥
કુળધ્વજરાજાની કથા કહેવાનો પ્રારંભ કર્યો. (૩૭૨)
८६९
કુળધ્વજરાજા કથા
જંબુદ્રીપ નામના દ્વીપમાં દક્ષિણ ભરતક્ષેત્રમાં પૃથ્વીના મુગટમણિ સમાન અયોધ્યા નામે નગરી છે. (૩૭૩)
ત્યાં સર્વ રાજાઓમાં અગ્રણી શંખ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ધર્મવતી ધારિણી નામે રાણી હતી. (૩૭૪)
તેમનો ધ્વજાની જેમ વંશનાભૂષણરૂપ ૭૨કલાનો ભંડારસમગ્રસંપત્તિના દ્વારભૂત કુલધ્વજ નામે પુત્ર હતો. (૩૭૫)
એકવાર સમાનગુણવાળો પોતાના મિત્રો તથા અમાત્યાદિથી પરિવૃત્ત થઈ તે નગરની પાસેના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. (૩૭૬) ત્યાં સેંકડો શાખાઓવાળા વૃક્ષની નીચે પદ્માસને બિરાજમાન,