________________
८६५
મમ: : विनीतशिष्यसङ्घाताद्, मन्निदानेन साधुराट् । निष्क्रान्तो लभते कष्टं, स्खलति स्म पदे पदे ॥३५५।। आचार्यसवितुः सर्वतपस्तोमापहारिणः ।। उपप्लवाय संजज्ञे, मल्लाभो बुद्धयोगवत् ॥३५६॥ नतोऽप्याऽऽक्रोशतोऽप्यस्य, न दोषः कोऽपि वर्तते । यतो ममाऽपराधोऽयं, विहारः कारितो निशि ॥३५७।। केचिद् निजगुरून् भक्त्या, शक्रा इव जिनेश्वरम् । बहुलोद्भिन्नरोमाञ्चाः, सेवन्ते प्रतिवासरम् ॥३५८॥ एवं भावयतस्तस्य, क्षमासम्भृतचेतसः ।
उत्पन्नं पञ्चमं ज्ञानं, सर्वपर्यायतत्त्ववित् ॥३५९॥ મસ્તક પર પ્રહાર કરવા લાગ્યા. (૩૫૪)
પરંતુ ક્ષમાવંતમાં અગ્રણી તે શિષ્ય ગુરૂ પર કિંચિત્ ક્રોધ ન કરતાં ચિંતવવા લાગ્યો કે, “અહા! ગુરુને સંતાપકારી મેં વર્તન કર્યું છે. (૩૫૫)
મારા નિમિત્તે વિનીત શિષ્યોના સમુદાયમાંથી છુટા પડી આ મહાત્માને ડગલે ડગલે કષ્ટ અને સ્કૂલના ખમવી પડે છે. (૩૫૬)
સર્વ પ્રકારના અંધકાર સમૂહને દૂર કરનાર આ આચાર્યરૂપ સૂર્યને બુધના યોગની જેમ મારો યોગ કષ્ટને નિમિત્તે થયો છે. (૨૫૭).
આ ગુરૂ મને મારે છે, મારા ઉપર આક્રોશ કરે છે તેમાં એમનો બિલકુલ દોષ નથી, તેમાં મારો જ અપરાધ છે કેમ કે મેં તેમને રાત્રે વિહાર કરાવ્યો. (૩૫૮)
શ્રીજિનેશ્વરોની દ્રો સેવા કરે તેમ કેટલાક શિષ્યો બહુ જ