SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ८६४ श्री मल्लिनाथ चरित्र सूरिणा सह शैक्षोऽथावश्यकं कृतवानऽसौ । व्यतीते रजनीयामे, निशि तेन सहाऽचलत् ॥३५०।। स्पष्टमग्रस्थिते मार्गमव्यग्रं कथयत्यपि । तस्मिन् जराभरक्रान्तः, पदे पदेऽस्खलद् मुहुः ॥३५१।। કીશ પ્રત્યુપૈક્ષિ8, મ રે ! શૈક્ષ ! તુર્ણન ! | इति वाक्यैर्वह्निकल्पैः, स्वशरीरे ददाह सः ॥३५२॥ शिष्यशीर्षं गुरुः क्रोधादवधीद् दण्डकोटिना । कोपारघट्टखाट्कारविस्तार भ्रमसंनिभम् ॥३५३॥ क्षमावतां धुरीणोऽसौ, शैक्षोऽथ ध्यातवानिति । अहं हा ! गुरुसन्तापनिदानं ववृतेतराम् ॥३५४॥ તેણે તે વાત સ્વીકારી માર્ગ જોઈને આવતાં તે યુવક મુનિવેષથી ગીતાર્થ જેવા શોભવા લાગ્યા. (૩૫૦) પછી આવશ્યક ક્રિયા પતાવી એક પહોર રાત્રિ વ્યતીત થતાં તે મુનિ ગુરૂની સાથે ચાલ્યા. (૩૫૧) આગળ ચાલતો તે શિષ્ય સ્પષ્ટ અને અવ્યગ્ર માર્ગ બતાવતો હતો. છતાં જરાના ભારથી આક્રાંત થયેલા તે આચાર્ય વારંવાર પગલે પગલે સ્કૂલના પામતા હતા. (ઉપર) તેથી તે બોલ્યા કે, અરે ! દુર્જન શિષ્ય ! તે આ તે કયા પ્રકારનો માર્ગ જોયો છે આવા અગ્નિસમાન વાક્યોથી તે મહાત્મા પોતે જ બળવા લાગ્યા. (૩૫૩) કેમ કે તે વચનોથી શિષ્યને જરા પણ ક્રોધ થયો નહોતો. વળી વધારે ક્રોધ આવતા દંડના અગ્રભાગથી કોપરૂપ અરઘટ્ટના વિસ્તૃત ખાટકારના ભ્રમને કરે તેવી રીતે તે આચાર્ય શિષ્યના
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy