SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ८६३ ૨. મષ્ટમ: સf: इति तस्य गिरः श्रुत्वा, बाष्पपूर्णविलोचनाः । तदलङ्कारमादाय, ययुस्ते स्वं निकेतनम् ॥३४५॥ शक्षोऽवादीद् गुरुं नत्वा, मुखवासपुरःसरम् । मुनीन्द्र ! स्वजना नूनं, कर्तारो मे व्रतक्षितिम् ॥३४६॥ करणीयं तथा स्वामिन् !, यथा जैनेन्द्रदर्शने । न स्याद् हास्यास्पदं किञ्चित्, पाखण्डिषु निरन्तरम् ॥३४७|| ऊचे सूरिर्दिवा वत्स !, वर्त्मनः प्रत्युपेक्षणम् । क्रियतां सत्वरं यस्मादावाभ्यां गम्यते निशि ॥३४८।। तथेति प्रतिपद्याऽसौ, कृत्वाऽध्वप्रत्युपेक्षणम् । आगच्छद् मुनिवेषेण, बभौ गीतार्थवत् तदा ॥३४९॥ થતી નથી ? થાય છે. (૩૪૪) સંસારસાગરમાં ડૂબતા મને સત્વર વ્રતરૂપી જહાજ અપાવવાથી તમે તાર્યો છે. તેથી તમે મારા સાચા અર્થમાં મિત્રો થયા છો.” (૩૪૫) આ પ્રમાણે તેના વચનો સાંભળી આંખમાં આંસુને લાવી તેના અલંકારો લઈ તેઓ પોતાના સ્થાને ગયા. (૩૪૬) હવે તે નવીન શિષ્ય ગુરૂને કહ્યું કે, “હે મહાત્મન્ ! મારા સ્વજનો મને વ્રતમાં હરકત કરશે. (૩૪૭) માટે એવી રીતે કરવું યોગ્ય છે કે જેથી પાખંડી લોકોમાં જિનશાસન હાસ્યાસ્પદ ન થાય.” (૩૪૮) એટલે આચાર્ય બોલ્યા કે, “હે વત્સ ! દિવસે તું માર્ગ બરોબર જોઈ આવ. એટલે આપણે રાત્રે બરાબર તે માર્ગે જઈ શકીએ.” (૩૪૯) ૨. શિષ્ય:, રૂત્ય . ૨. વ્રતનાત્યાય: I
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy