________________
८५६
ततस्त्रिभुवनाधीशपादान्नत्वा द्विजाग्रणीः । कृतमानपरित्यागश्चारित्रं प्रत्यपद्यत ॥ ३११ ॥
श्री मल्लिनाथ चरित्र
ततश्च विहरन्नाथः, श्वेताम्ब नगरीं ययौ । तत्रास्थुः तापसाः कोपमानसास्त्रिशतीमिताः ॥ ३१२॥ सर्वज्ञो भगवानेष, श्रुत्वेति वचनं कटु । આનુ: સમવસરળ, રાં દુષ્કૃત ર્મામ્ રૂા તાનુવાષ નાન્નાથો, મો: ! મો: ! મુનિમતલકના: ! | सर्वज्ञवचनं श्रुत्वा, किं कोपेन मलीमसाः ? || ३१४॥
मनोगतपरिज्ञातादुष्कर्णास्तेऽवदन्निति । प्रणत्य भगवत्पादौ, कोपाख्यानं प्रकाशय ॥३१५॥ ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલો છે. તો મારે તેમને કેમ વાંદવા ? (૩૧૦)
આવા ક્રોડો ભવની વૃદ્ધિ કરનારો મારો વિકલ્પ હે સ્વામિન ! આપના સમાગમથી ક્ષણવારમાં નષ્ટ થયો છે. (૩૧૧)
અહો ! ગુરુસમાગમથી શું પ્રાપ્ત થતું નથી ? આ પ્રમાણે કહી ફરી ભગવંતના ચરણને નમી તે બ્રાહ્મણે માનનો ત્યાગ કરી ભગવંત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. (૩૧૨)
હવે ભગવંત વિહાર કરતા શ્વેતાંબી નગરીએ પધાર્યા. ત્યાં ત્રણસો ક્રોધી તાપસો રહેતા હતા. (૩૧૩)
તેઓ “આ ભગવાન સર્વજ્ઞ છે.” એવું કર્ણકટુ વચન સાંભળી દુષ્કર્મોના વિનાશ કરવાના કારણરૂપ સમવસરણમાં આવ્યા. (૩૧૪)
એટલે ભગવંતે તેમને ઉદ્દેશીને કહ્યું કે, હે મુનિઓ ! “સર્વજ્ઞ” ૧. મુદ્રિતાઽશયા વપ ।