________________
८५५
18: સઃ
अथ विस्राऽसजा देहं, व्याप्तं तस्य महात्मनः । क्षणात् पिपीलिकाश्चक्रुः, सच्छिद्रं चालनीसमम् ॥३०६।। स तासामुपसर्गेऽपि, चित्रन्यस्त इव स्थिरः । अहोरात्रद्वये साधे, व्यतिक्रान्ते दिवं ययौ ॥३०७॥ श्रुत्वेति यज्ञदत्तस्य, दृष्टान्तं मानसंभवम् । द्विजो मानं परित्यज्य, स्वामिनं प्रणमस्तदा ॥३०८॥ अथाऽवोचत भगवन्नऽहमस्मि द्विजाग्रणीः । अयं क्षत्रकुलोत्पन्नो, मया वन्द्यः कथं जिनः ? ॥३०९॥ इत्यादिर्मामक: स्वामिन् !, विकल्पो भवकोटिकृत् । क्षणमात्रादयं नष्टः, किं न स्याद् गुरुसङ्गमात् ? ॥३१०।।
આ પ્રમાણે ટાણે પદોના અર્થો ની ભાવના ભાવતાં ભાવસમાધિમાં તેનું મન એકાગ્ર થઈ ગયું. (૩૦૬)
હવે મસ્તકના રક્તથી ખરડાયેલા તે મહાત્માના દેહ ઉપર કીડીઓ ચડી આવી. ચટકા મારી દેહને ચારણી જેવો સછિદ્ર બનાવી દીધો. (૩૦૭)
અને કીડીઓ એકબાજુથી પેસીને બીજી બાજુ નીકળવા લાગી. આ પ્રમાણે મહાઉપસર્ગ ઉપસ્થિત થવા છતાં ચિત્રસ્થની જેમ સ્થિર રહેલા તે મહાત્મા અઢીદિવસ સુધી તે ઉપસર્ગને સહન કરી શુભભાવના સંયોગથી મરણ પામી સ્વર્ગે ગયા. (૩૦૮)
ઇતિ ચિલાતીપુત્ર કથા. આ પ્રમાણે માનના સંબંધમાં યજ્ઞદત્તનું દૃષ્ટાંત સાંભળી તે વિપ્રે માનને છોડી ભગવંતને પ્રણામ કર્યા (૩૦૯)
અને કહ્યું કે, “હું બ્રાહ્મણોમાં અગ્રેસર છું. અને આ તો