________________
८५७
B: સff: अथ प्रबोधमुद्दिश्य, श्रीमन्मल्लिजिनेश्वरः । एवं गदितुमारेभे, प्रत्यूहध्वान्तभास्करः ॥३१६।। सिद्धान्तपारदृश्वाऽपि, प्रकृत्या कोपनोऽधिकम् । चण्डरुद्राभिधः सूरिरभूद् भुवनविश्रुतः ॥३१७।। अत्यल्पेऽपि क्रियालोपे, प्रमाद्यन्तं कदाचन । आचुक्रोश मुनिमं, क्रोधावेशविसंस्थुलः ।.३१८॥ स्तोकमात्रं मुनीनां स, स्खलितं सोढुमक्षमः । गच्छस्य दूरदेशेऽस्थाद्, मुनिसंक्लेशभीलुकः ॥३१९॥
એવું વચન સાંભળી તમે કોપથી મલિન શા માટે થાઓ છો ? (૩૧૫)
આ પ્રમાણે પોતાના મનોગતભાવને જાણવાથી તે ભગવંતના ચરણને નમી કાંઈક ઉત્સુકતા ધારણ કરી કહેવા લાગ્યા કે, “હે પ્રભો ! કોપસંબંધી વ્યાખ્યાન કરો.” (૩૧૬)
એટલે પ્રતિબોધ પમાડવાના ઉદ્દેશથી વિનરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ભગવંત કહેવા લાગ્યા કે- (૩૧૭)
ચંદ્રરૂદ્રાચાર્યની કથા સિદ્ધાંતના પારગામી પણ સ્વભાવે અધિક કોપાયમાન ભવનમાં વિખ્યાત ચંદ્રરૂદ્ર નામે એક આચાર્ય હતા. (૩૧૮).
ક્રોધાવેશથી વ્યાપ્ત તે મુનિ અત્યલ્ય ક્રિયાનો લોપ થતાં કોઈવાર અલ્પ પ્રમાદ કરતાં મુનિસમૂહ ઉપર પણ આક્રોશ કરતા હતા. (૩૧૯)
સ્વલ્પમાત્ર પણ મુનિઓની સ્કૂલનાને સહન કરવા અસમર્થ અને મુનિઓને ક્લેશ ઉપજાવનારા તે સૂરિ સમુદાયથી જરા દૂર