________________
८४४
श्री मल्लिनाथ चरित्र ज्ञातयस्तस्य संसर्गाद्, भेजुः शान्ति क्षणादपि । प्रावृषेण्याच्च सम्पर्काद्, दवदग्धा द्रुमा इव ॥२५४।। तस्य प्रणयिनी तत्रानुरागं बिभ्रती शठा । वश्याय पारणे तस्मै, कदाचित् कार्मणं ददौ ॥२५५।। स राजयक्ष्मणेवोच्चैः, क्षयं तेनाऽनिशं व्रजन् । स्मरन् पञ्च नमस्कारं, देवलोकमगान्मुनिः ॥२५६॥ तस्याऽऽवसानं सा श्रुत्वा, वैराग्यात् सहचारिणी । व्रतं जग्राह मानुष्यजन्मभूमीरुहः फलम् ॥२५७॥ पतिहत्यात्मकं घोरमनालोच्यैव पातकम् । तपः कृत्वा दिवं साऽऽप, तपः सर्वाऽर्थसाधकम् ॥२५८॥ તો શાંતિપ્રાપ્ત થઈ. કારણ કે વર્ષાઋતુના મેઘના સંસર્ગથી દવદગ્ધવૃક્ષોને પણ શાંતિ પ્રાપ્ત થાય છે. (૨૫૪). - હવે તેના પર અનુરાગને ધારણ કરતી અને શઠ એવી તેની સ્ત્રીએ તેને વશ કરવા માટે એકવાર તેના આહારમાં કામણ (ચૂર્ણ) આપી દીધું. (૨૫૫)
એટલે તેના ભક્ષણથી રાજયશ્મા (ક્ષય) વ્યાધિની જેમ તેનું શરીર નિરંતર ક્ષય પામતાં તે મુનિ કાળ કરી દેવલોકે ગયા. (૨પ૬).
તેનું અવસાન સાંભળી તેની સ્ત્રીએ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી માનવજન્મરૂપી વૃક્ષના ફળ સમાન ચારિત્ર ગ્રહણ કર્યું. (૨૫૭)
પરંતુ પતિeત્યારૂપ ઘોર પાપને આલોવ્યા વિના તપ કરી તે સ્વર્ગે ગઈ.” તપથી ખરેખર સર્વ અર્થની સિદ્ધિ થાય છે. (૨૫૮)