SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ८४३ મ9: સઃ हेतुवादी विवादेन, सोऽजयत् चेल्लको द्विजम् । उदयंस्तरणिः किन्तु, तमसा परिभूयते ॥२५०॥ प्रतिज्ञातं व्रतं विप्रस्तस्य जग्राह सन्निधौ । प्रतिज्ञापालने सन्तस्त्वरन्ते दुष्करेऽपि हि ॥२५१॥ वृथाऽप्याऽऽस्वादितो हन्त !, सुधाऽऽहारो जराहरः । प्रतिज्ञावशतोऽप्याऽऽत्तं, व्रतं सौख्याय जायते ॥२५२॥ एवं शासनदेव्याऽसौ, बोधितोऽपि महामुनिः । अनिन्दत् वस्त्राङ्गमलं, दुस्त्यजा कुलवासना ॥२५३।। પછી વિવાદમાં હેતુવાદી તે શિષ્ય તે બ્રાહ્મણને જીતી લીધો. સૂર્યોદય થતાં શું અંધકાર ટકી શકે છે ? (૨૫૦) વાદમાં હારતા તે બ્રાહ્મણે પૂર્વની પ્રતિજ્ઞા પ્રમાણે વ્રત લીધું. “કારણ દુષ્કરપ્રતિજ્ઞા પાલનમાં સજ્જનો ત્રાવાળા હોય છે.” (૨૫૧) અહો ? પ્રતિજ્ઞાવશ વ્રત લેતા પણ સુખી થયો છે. જુઓ ! વિના પ્રયોજને પણ સુધાનાં આહાર કરતાં તે જરાને હરે છે. (૨પ૨) મલમૂત્ર-ગાત્રની દુર્ગચ્છા શરીરની કરે. વૈરીસ્ટ્રી ચૂર્ણ આપી મારણ કરે. ચારિત્ર લેવા છતાં પણ જાતિથી બ્રાહ્મણ હોવાથી તેને શરીરને વસ્ત્રની મલિનતા ઉપર દુર્ગછા આવવા લાગી. એટલે શાસનદેવીએ તેને બોધ આપ્યો. (૨૫૩) ઘણી રીતે સમજાવ્યો છતાં પણ તે મુનિ વસ્ત્ર અને અંગના મેલને નિંદવા લાગ્યા. હવે તેના સંસર્ગથી તેની જ્ઞાતિવાળાઓને
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy