________________
८३६
श्री मल्लिनाथ चरित्र अन्यदाऽनेन संयुक्ता, गताऽहं काष्ठहेतवे । वनमध्ये महाकायतालशालमनोहरे ॥२१७।। मिथ्यात्वाभ्रे गते दूरं, सूर्यवज्जिननायकः । दृष्टो दिष्ट्या जगन्नाथः, सनाथोऽतिशयश्रिया ॥२१८।। पूजयाव इमं देवमावां प्रिय ! जगन्नतम् । मयोचेऽयमथ प्राह, त्वमेव कुरु सर्वदा ॥२१९।। 'निर्द्धर्मं वल्लभं ज्ञात्वा, गत्वा शैवलिनीतटम् । सिन्दुवारैरिमं देवं, भावतः पर्यपूजयम् ॥२२०॥ अन्त्रान्तरे महीपाल !, त्वं दृष्टो गोपवेषभृत् ।
पूजयंस्त्रिजगन्नाथं, जटाजूटेन मण्डितम् ॥२२१॥ દીર્ભાગ્ય અને દારિદ્રય સંબંધી પરાભવનું એક સ્થાન હતી. (૨૧૬)
એકવાર હું એની સાથે ઉંચા તાલવૃક્ષથી મનોહર એવા વનમાં લાકડા લેવા ગઈ. (૨૧૭)
એવામાં મિથ્યાત્વરૂપ પડેલ દૂર થઈ જવાથી અતિશય લક્ષ્મીથી શોભાયમાન આ જિનેશ્વર ભગવંતના બિંબને સૂર્યની જેમ મહાભાગ્યયોગે મેં જોયા. (૨૧૮)
એટલે મેં મારા પતિને કહ્યું કે, “હે પ્રિય ! ચાલો આપણે જગતને નમનીય-પૂજનીય એવા આ દેવની પૂજા કરીએ.” તે બોલ્યો કે, “તું જ હંમેશા એની પૂજા કર. મારે કરવી નથી.” (૨૧૯)
એ રીતે વલ્લભને ધર્મરહિત જાણી નદી કિનારે ઉગેલા સિંદુરવારના પુષ્પો લાવી મેં ભાવથી ભગવંતની પૂજા કરી.
१. निर्धर्मवासनामित्यपि ।