________________
અઠ્ઠમ: સ
निद्रौ देवपालोऽथ, कस्यचित् शाखिनस्तले । यष्टिमुच्छीर्षके कृत्वा, कम्बलाऽऽवृतविग्रहः ॥ १७२॥ देवपालं समालोक्य, नवाम्बुकणवर्षक: । करी जगर्ज गम्भीरं, तडित्वानिव मूर्तिमान् ॥ १७३ ॥ हेषां चकार वल्हीकः, कोकिला ध्वानसुन्दरम् । विस्तृतं पाण्डुरं छत्रमुत्फुल्लकमलोपमम् ॥१७४॥ जाह्नवीलहरी श्वेते, चामरे चेलतुः स्वयम् । अभिषिच्य करीन्द्रेण, न्यस्तः स्कन्धे विभुर्गवाम् || १७५ ||
ततः सिंहरथेनाऽसौ, महोत्सवपुरस्सरम् । तत्रैव वासरे पुत्र्याः, कारित: पाणिपीडनम् ॥ १७६॥ આચ્છાદિત કરી દેવપાળ સુતો હતો. (૧૭૨)
८२७
તેને જોઈ નવાજળકણને વર્ષાવના૨ મેઘ સમાન ગર્જનાવડે હાથીએ ગંભીર ગર્જના કરી. અર્થે કોકિલાના શબ્દ સમાન સુંદર હેષા૨વ કર્યો. વિકસિત કમલ સમાન શ્વેતછત્ર વિસ્તૃત થયું. (ઉઘડી ગયું.) ગંગાની લહેરી સમાન બે શ્વેત ચામર આપમેળે વીંજાવા લાગ્યા. પછી તેના પર અભિષેક કરી હાથીએ તે ગોપાળને પાતાના સ્કંધ ઉપર બેસાર્યો. (૧૭૩ થી ૧૭૫)
એટલે સિંહરથ રાજાએ તે જ દિવસે મહોત્સવપૂર્વક તેને રાજ્ય આપીને પોતાની પુત્રી પરણાવી. (૧૭૬)
કરે અજ્ઞાનતિમિરનાશક વ્રતગ્રહણ. પાળી ચોથા સ્વર્ગે સિંહથનું ગમન.
પછી તે મહામુનિ પાસે જઈ સિંહરથ રાજાએ પૂર્વોપાર્જન અજ્ઞાનનો નાશ કરનારા વ્રતોનો ભાવથી સ્વીકાર કર્યો. અર્થાત
૧. અશ્વ હત્યમિષયમ્ ।