SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ८२४ श्री मल्लिनाथ चरित्र दिनानि त्रीणि ते राजन् !, आयुष्कमवशिष्यते । इत्युक्तवान् मुनिर्ज्ञानज्ञातसर्वजगत्स्थितिः ॥१५८।। शीतात इव भूपालः, कम्पमानकरद्वयः । स्तोकेन जीवितव्येन, किं करिष्यामि सम्प्रति ? ॥१५९॥ अथाह भगवानेवं, मा विषीद रसापते ! । अणुनाऽप्यायुषा किं न, क्रियते हि विवेकिभिः ? ॥१६०॥ मुहूर्तमपि सावद्यत्यागः स्यात् शाश्वतश्रिये । हन्यन्ते विषकल्लोला, एकस्मादपि मन्त्रतः ॥१६१॥ विन्यस्य पुरुषं कञ्चिद्, राज्ये प्रबलविक्रमम् । आगच्छामि प्रभो ! यावत्, तत् त्वं तिष्ठ दयानिधे ! ॥१६२॥ બાકી છે.” (૧૫૮) તે સાંભળી શીતાર્નની જેમ રાજાના બંને હાથ કંપાયમાન થઈ ગયા અને તે ચિંતવવા લાગ્યા કે, “અલ્પ જીવિતવ્ય હોવાથી હવે હું શું કરી શકીશ? (૧૫૯) એટલે ભગવાન બોલ્યા કે, “હે રાજન્ ! ખેદ ન કર, વિવેકી લોકો અલ્પ આયુષ્યમાં પણ શું નથી કરી શકતા? (૧૬૦) એક મુહૂર્તમાત્ર પણ જો સાવદ્યનો ત્યાગ કરવામાં આવે તો શાશ્વતલક્ષ્મી પ્રાપ્ત થઈ શકે. એકવાર મંત્ર ગણવાથી પણ વિષના કલ્લોલ નાશ પામે છે. (૧૬૧) એટલે રાજાએ કહ્યું કે, હે રાજન્ ! કોઈ પ્રબળ પરાક્રમી પુરુષને રાજ્યપર બેસાડી હું આવું ત્યાં સુધી દયાનિધાન ! આપ અહીં રહેજો.” (૧૬૨). મહામુનિ બોલ્યા કે, “હે મહાપુરુષ ! આપત્તિના મૂળરૂપ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy